Abtak Media Google News

રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયકક્ષાનાં દ્વિતીયકલા મહાકુંભ-૨૦૧૮ને ખુલ્લોુ મુકયો

ગુજરાતનાં સાંકૃતિક વારસાનું જતન થાય તે ઉદેશને પરીપુર્ણ કરવા છેવાડાનાં ગામડામાંથી માંડીને શહેરો સુધી કલાત્મપક વાતાવરણનું નિમાર્ણ કરી પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તકોનું નિમાર્ણ કરવા અને કલાકારોની આંતરીક શકિતઓને ખિલવવાનો તથા પુરસ્કૃાત કરવાનો અભિગમ સાથે  કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યોઆ  છે આ કલા મહાકુંભમાં ૪ લાખથી વધારે કલા સ્પાર્કોએ ઉતસાહભેર ભાગ લીધો તે કલા મહાકુંભની શ્રેષ્ઠો સફળતા દર્શાવે છે તેમ  રાજકોટ ખાતે રાજયકક્ષાનાં ધ્વિઉતિય વર્ષ કલા મહાકુંભનાં ઉદઘાટન સમારોહમાં મુખ્યળમંત્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ જણાવ્યુઉ હતું.

ગુજરાતનું યુવાધન સાંપ્રત સમયમાં રમત-ગમતક્ષેત્રે તેમની મેઘાવી પ્રતિભાથી વિશ્વ ફલક ઉપર ગુજરાતનો ડંકો વગાડી રહયા છે તેવી જ રીતે કલાક્ષેત્રે પણ વિશ્વમાં આગવી ઓળખ પ્રસ્થાશપિત કરવા માટે તેમને જરુરી  સાથ-સહાય અને સહકારની તમામ તકો પુરી પાડવા રાજય સરકાર સક્રિય છે અને તે માટે જ સરકારે ખેલ મહાકુંભ-કલા મહાકુંભ જેવા હેતુપુર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુત છે.

તેમ મુખ્યજમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું. સમારોહમાં મુખ્યરમંત્રીશ્રીએ જણાવ્યુણ હતુ કે, ગુજરાતે કલાક્ષેત્રે આગવી ઓળખ પ્રસ્થાયપિત કરવાની છે તે માટે રાજય સરકાર કટીબધ્ધર છે તેમજ આપણા લુપ્તત થઇ રહેલા વાદૃ-વાજીંત્રોને આપણે પુન:જીવીત કરવાના છે તે આપણી સહિયારી જવાબદારી છે.

આ તકે મુખ્યેમંત્રી ભુતકાળની યાદોને તાજી કરતા જણાવ્યુછ હતુ કે અગાઉ જેમ મુંબઇમાં મુંગી ફિલ્મોનું નિમાર્ણ થતુ હતુ એજ અરસામાં રાજકોટનાં લોધાવાડ વિસ્તારમાં મુંગી ફિલ્મોગ નિમાર્ણ પામતી હતી આમ રાજકોટ કલાક્ષેત્રે અગાઉથી જ આગવોવૈભવી વારસો ધરાવે છે.તેમણે રંગમંચપરથીરાજકોટનાં જાજરમાન પ્રતિષ્ઠીકત નામી કલાકારોને પણ યાદ કર્યા હતાં.

મુખ્યસમંત્રીએ જણાવ્યુુ હતુ કે,  આપણી સાંસ્કૃરતિક ઘરોહર એવી  કલા, સાહિત્યમ, સંસ્કૃિતિ ક્ષેત્રે જે કલાકારો પોતાની આગવી ઓળખ બનાવવા માંગે છે તેમને કલા મહાકુંભ થકિ પ્રોત્સાનહિત કરવાનો સરકારે સમગ્ર રાષ્ટ્ર માં આગવો પ્રયાસ કર્યો છે.

રાજકોટ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃ તિક પ્રવૃતિઓ વિભાગ ધ્વાૃરા આયોજિત દૃવિતિય રાજયકક્ષા કલા મહાકુંભ ૨૦૧૮નાં ઉદઘાટન સમારોહનું મંગલદીપ પ્રગટાવીને રાજયનાં મુખ્યધમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દબદબાભર્યુ ઉદઘાટન કર્યુ હતુ.

સમારોહમાં યુવા અને સાંસ્કૃુતિક પ્રવૃતિ વિભાગનાં રાજય મંત્રીશ્રી ઇશ્વ્રસિંહ પટેલે રાજ્ય સરકારદ્વારા રમત-ગમત તેમજ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે ખેલાડીઓ તેમજ કલાકારોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬૦૦કરોડની માતબર રકમ ઉપલબ્ધકરાવી હોવાનું અને વિભાગ દ્વારા આ ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃત્તિઓ, ઉપલબ્ધ યોજનાઓની માહિતી આપી હતી. તેમજ મંત્રી ઈશ્વરસિંહે સહર્ષ જણાવ્યું હતું કે ખેલમહાકુંભના નિષ્કર્ષરૂપે હાલ માંજ એશિયન ગેમ્સમાં ગુજરાતના યુવાનોએ મેડલ મેળવી ગુજરાતનું નામ ખેલક્ષેત્રે રોશન કર્યું છે.

રમતગમતયુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃતિવિભાગનાંસચિવશ્રીવી. પી.પટેલેસ્વાગતપ્રવચનમાંકલા મહાકુંભની વિગત આપતા જણાવ્યુ્ હતુ કે, રાજયમાં કલા મહાકુંભ માટે આ વરસે ઓન લાઇન અને ઓફ લાઇન બન્નેઆ રીતે રજીસ્ટ્રે શરૂ કરવામાં આવેલ હતું. જેનાં થકિ કુલ ૪,૩૯,૨૨૭ સ્પનર્કોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કલા મહાકુંભમાં ૪ વિભાગમાં ૨૨ કૃતિઓ ઉપરાંત વધુ ૭ કૃતિઓનો સમાવેશ કરી કુલ ૨૯ કૃતિઓનો કલા મહાકુંભમાં સમાવેશ કર્યો છે.

મુખ્યમંત્રીઅને ઉપસ્થિલત મહાનુભાવો સમક્ષ રાજયકક્ષા કલા મહાકુંભનાં ઉદઘાટન કર્યા બાદ સ્પર્ધક કલાકારોએ વિવિધ લોકનૃત્યન કૃતિઓ રજુ કરી હતી જેની મુખ્યસમંત્રીએ સરાહના કરી હતી અને તમામ કલાકારોને શુભકામના પાઠવી હતી.આજરોજ  લોકનૃત્ય  અને સમુહગીત કૃતિઓ રજુ થઇ હતી

કલા મહાકુંભ ઉદઘાટન સમારોહમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, અન્ના અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ મ્યિુ્નસિપલ ફાયનાન્સય બોર્ડના અધ્યાક્ષ ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી સર્વશ્રી ડી.કે.સખીયા, ભીખાભાઇ વસોયા, ઉદયભાઇ કાનગડ, ભાનુભાઇ મહેતા,, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારધ્વાકજ,  રાજુભાઇ ઘ્રૃવ,પુર્વ ધારાસભ્યભાનુબેન બાબરીયા,  માંધાતાસીંહ જાડેજા,  ગુણવંતભાઇ ડેલાવાળા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા્,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુેનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીલ્લાશ વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, વિશાળ સંખ્યોમાં કલાપ્રેમીઓ ઉપસ્થિાત રહયા હતાં. આભારવિધિ કમિશનરશ્રી સતિષ એ.પટેલે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.