Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ ટ્રી લિયન અમેરિકન ડોલર નું કદ આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિકાસદર ની પ્રાપ્તિ આવશ્યક બની છે વિકાસ દર માટે જરૂરી ઔદ્યોગિક વિકાસ માટે સરકારે એક પછી એક ક્રાંતિકારી નિર્ણય લેવાનું શરૂ કર્યું છે આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહેલા અર્થતંત્રને સુંદર બનાવવા માટે આવશ્યક એવા ની કાસ ક્ષેત્ર અને મજબૂત બનાવી આયાત નું ભારણ ઘટાડવું અનિવાર્ય બન્યું છે.

આયાત નુ ભારણ ઘટાડવા માટે ઘર આંગણે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા સંતા વધારવા માટે સરકારે અગાઉથી ઉત્પાદન પ્રોત્સાહક યોજનાઓ પ્રોડક્શન ઈન્સેન્ટિવ સ્કીમ દ્વારા તમામ ઉધોગોને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે હવે સરકારે એક કદમ આગળ જઈને વિશિષ્ટ વસ્તુઓનું ઉત્પાદન કરતાં એકમોની મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી ઝડપ થી સમયનો વિલંબ કર્યા વગર ઇનોવેટિવ પ્રોડક્ટ માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી છે અને અગાઉ  મંજૂરી ને જે સમય લાગતો હોય તેનાથી અડધા સમયમાં જ મંજૂરી આપવાની વ્યવસ્થા કરી છે.

સરકાર દ્વારા ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત આ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે ઘર આંગણે જરૂરી ચીજવસ્તુઓના પ્રોત્સાહનથી આયાત નુ ભારણ ઘટે અને આપોઆપ ઘરનો પૈસો ઘરમાં રહે વિદેશી હૂંડિયામણ માં ગભરાઈ જતાં નાના ઘરમાં રહે અને ઘર આંગણાના ઉદ્યોગના વિકાસની સાથે સાથે ગુજરાતી નાણાં બહાર જતાં બચી જાય ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યને પૂરું પાડવા માટે જરૂરી એવા ઘરેલુ ઉત્પાદન ના પ્રોત્સાહન માટે સરકાર દ્વારા જે ગણતરીપૂર્વક પગલા ભરવામાં આવી રહ્યા છે તે નિશ્ચિતપણે સફળતા અપાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.