Abtak Media Google News

ગુજરાત જીએસટી વિભાગના ડોક્ટર અજય કુમાર કેન્દ્રમાં પેટ્રોલિયમ મિનિસ્ટરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમાયા, જીએસટી માં લાંબા સમયથી ફરજ બજાવતા હતા ડો. અજય કુમાર સોમવારે દિલ્હી જઈને નવો ચાર્જ સંભાળશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.