Abtak Media Google News

જૂનાગઢ મહાનગર સેવાસદનની ચૂંટણીમાં BJPનો ભવ્ય વિજય થયો હતો. 59 બેઠકોની મનપામાં ભાજપે 54 બેઠકો જીતી. આજે શહેરની બાહુદ્દીન કોલેજના પટાંગણમાં યોજાયેલી વિજયોત્સવ સભાને સંબોધતા મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આ મોટી જીત બાદ અમારી જવાબદારી પણ વધે છે. જૂનાગઢના લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને જે આપ્યું છે તેના પર વિકાસ કરી અને તેમને પરત આપીશું.

Advertisement

વિજય રૂપાણીએ જણાવ્યું, “ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતી અને ગઈકાલે જૂનાગઢની જનતા છપ્પરફાડીને મત આપીને ભાજપની ઝોળી છલકાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.