Abtak Media Google News

આજે દિવસની શરૂઆતની સાથે જ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 15 પૈસાની નબળાઇ જોવા મળી હતી. માર્કેટની ઓપનિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.09 ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 68.94 પર બંધ રહ્યો હતો.તેની સાથે સાથે શેરમાર્કેટમાં કડાકો જોવા મળ્યો.

માર્કેટ ક્લોસિંગમાં નિફ્ટી −59.70 પોઈન્ટના ઘટાડા સાથે 11271.30 પર ટ્રેડ રહ્યું અને સેન્સેક્સ −135.09 પોઇન્ટ ઘટીને 37847.65ની સપાટીએ ટ્રેડ રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.