Abtak Media Google News

થોડા દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આવતીકાલે માર્ચ 2020ની SCC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાણી શકાશે. જો કે માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

Final Ok1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.