Abtak Media Google News

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવતા સમગ્ર દેશ તેમજ રાજયમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શહેરના નાના મવા રોડ પર રોયલ રજવાડી ગ્રુપ દ્વારા હાથમાં તિરંગો લઈ ગરબે રમી ખુશી વ્યકત કરવામાં આવી હતી.

Advertisement
The-Royal-Rajwadi-Group-Is-Happy-To-Play-The-Tune-With-The-Waves
the-royal-rajwadi-group-is-happy-to-play-the-tune-with-the-waves

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.