Abtak Media Google News

કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશેષ ઉ૫સ્થિત રહ્યા

બગસરામાં તળપદા કોળી સમાજ મંડળ ટ્રસ્ટ દ્વારા ૧૦મું વિઘાર્થી સન્માન સમારંભ તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો સન્માન સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ ધો.૧ થી કોલેજ સુધીના તમામ વિઘાર્થી ભાઇ-બહેનોને મોમેન્ટો ટીશર્ટ કીટ પ્રમાણપત્ર આપી સન્માનીત કરેલ કેબીનેટ મંત્રી કુઁવરજીભાઇ  બાવળીયાનું તળપદા કોળી સમાજ મંડળ ટ્રસ્ટ તથા સહયોગી મંડળોદ્વારા ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માનીત કરેલ.

The-Students'-Honor-Ceremony-Was-Organized-By-The-Talapada-Koli-Community-In-Bagsara
the-students’-honor-ceremony-was-organized-by-the-talapada-koli-community-in-bagsara

આ કાર્યક્રમ વિશેષ મહેમાન તરીકે દિલીપભાઇ સંઘાણી તથા રશ્મિનભાઇ ડોડીયા, જગદીશભાઇ ધરસીયા, રાજુભાઇ સોલંકી, શામજીભાઇ ચૌહાણ, ધીરુભાઇ વાળા તથા તમામ સમાજના સ્થાનીક અગ્રણી તથા વેપારી મહામંડળ ઓફ કોમર્સના હોદેદારો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અજર-અમર મંદીર ના મહંત બ્રહ્મચારી બાપુ દ્વારા દિપ પ્રાગટય કરેલ કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના દીકરા દીકરી ભણતરમાં આગળ વધે તે હતું આ કાર્યક્રમની આભાર વિધિ હરેશભાઇ રાઠોડએ કરી હતી આ સમગ્ર કાર્યક્રમ સ્વ. દિવાળીબેન જી. ધરજીયા તળપદા કોળી સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.