Abtak Media Google News

પોરબંદરનું ગૌરવ વધારતા શિક્ષક પુરણ ગોંડલીયાએ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી વિદ્યાર્થીઓને નવી રાહ ચીંધી

શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઉપરાષ્ટ્રપતિ ના હસ્તે ટેક્નોલોજી ક્ષેત્રે નેશનલ એવોર્ડ મેળવતા પોરબંદર ના શિક્ષક

પોરબંદર નું ગૌરવ વધારતા શિક્ષક પૂરણ ગોંડલીયાએ ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરી વિર્દ્યાી ઓ ને નવી રાહ ચીંધી

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય(MHRD) દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે ઉચ્ચ પ્રદાન માટે વર્ષ ૨૦૧૦ ી શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે ઈંઈઝ ગફશિંજ્ઞક્ષફહ ઊફમિ એનાયત કરવામાં આવે છે .જેના પગલે વર્ષ ૨૦૧૬ ના ઈંઈઝનેશનલ એવોર્ડ માટે ગુજરાતમાી કુલ ૨ શિક્ષકોની પસંદગી ઈ હતી એમાના એક છે પોરબંદર જિલ્લાના નાનકડા ગામ એવા ધરમપુરની પ્રામિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પૂરણભાઇ ગોંડલિયા.જેમને ઉપ રાષ્ટ્રપતિ ના હસ્તે ૫ સપ્ટેમ્બરે  દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો છે  વર્ષ ૨૦૧૬ ના આ એવોર્ડ માટે વિવિધ રાજ્યોમાી કુલ ૧૦૬ ઉમેદવારો રાજ્ય કક્ષાએી આ એવોર્ડ સિલેકશનની જયુરી મિટિંગ માટે પસંદ યા હતા.જેમાં ગત ડિસેમ્બર ૨૦૧૬ ભોપાલ ખાતે જયુરી મિટિંગમાં પસંદ યેલ આ ૧૦૬ ઉમેદવારોએ  પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ૨૦૧૦ ી અત્યાર સુધીમાં કુલ બે શિક્ષકોને જ આ એવોર્ડ મળેલ છે. છેલ્લા ૨ વર્ષી ગુજરાતના એક પણ શિક્ષકને આ એવોર્ડ મળેલ ની.આ વર્ષે ૨ શિક્ષકોની પસંદગી ઈ છે.વર્ષ ૨૦૧૬ ના આ એવોર્ડ માટે ભારતભરમાી કુલ ૨૪ શિક્ષકોની આ એવોડ્ર માટે પસંદગી ઈ હતી

પૂરણભાઇ ગોંડલિયાનું પ્રદાન : શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષક ક્યારેય સાધારણ ની હોતો એ વાત સાબિત કરી છે પોરબંદર જિલાના નાનકડા એવા ધરમપુર ગામની સરકારી પ્રામિક શાળાના શિક્ષક  પુરણભાઈ ગોંડલિયા ને ઉપ રાષ્ટ્રપતિ ના હસ્તે એવોર્ડ પ્રદાન કરાયો.

સામાન્ય રીતે શિક્ષક શબ્દ સાંભળતા જ આપના માનસપટ પર એવું એક ચિત્ર અંકિત ાય કે કોઈ એક શાળામાં વર્ગમાં વિર્દ્યાીઓને ભણાવતા હોય,બોર્ડ પર કશુંક લખતા હોય અને વિર્દ્યાીઓ આ રીતે શીખતા હોય નવું જ્ઞાન મેળવતા હોય.પરંતુ હવે બદલાતા સમયની સો વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં શિક્ષક વર્ગ બહાર ઘર બેઠા લાખો વિર્દ્યાીઓને/લોકોને શીખવી શકે છે-એ પુરણભાઈ ગોંડલિયા એ સાબિત કરી બતાવ્યું છે.તેમની શાળામાં મલ્ટીમીડીયાના ઉપયોગ દ્વારા વર્ગશિક્ષણકાર્ય કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.