Abtak Media Google News

કપલ બેલ્ટ, સ્પે. લેડીઝ બેલ્ટ, ગંગાજમના બેલ્ટ વગેરે જેવી બેલ્ટની અઢળક વેરાયટી સહિત સ્પે. સ્ક્રેપબુક ડાયરી ચોકલેટની સંખ્યાબંધ આઇટેમોથી ભરપુર

મિત્રોને દિલથી અભિનંદન પાઠવવાનો દિવસ ફેન્ડશીપ ડે આગામી તા.1લી ઓગષ્ટ ને રવિવારે સમગ્ર વિશ્ર્વમાં ઉજવવામાં આવનાર હોય રાજકોટ યાજ્ઞીક રોડ પર આવેલા જોહર કાર્ડસવાળા યુસુફઅલી તથા હસનેનભાઇ તેમજ કાલાવડ રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીના જોહરભાઇ દ્વારા ‘ફેન્ડશીપ ડે’  અંતર્ગત મિત્રોને આપવા માટેની અઢળક વેરાયટીઓ ઉપલબ્ધ હોવા અંગેની વિસ્તૃત છણાવટ કરતા જણાવ્યું હતું કે,  સ્પે. કપલ બેલ્ટમાં સંખ્યાબંધ વેરાયટીઓ આવેલ છે.

લેઘરના બેલ્ટ, ગુઠણી કરેલ લેઘર બેલ્ટ, ફેન્ડસના અલગ અલગ લખાણ વાળા બેલ્ટ, મારબલ ચીપ્સના બેલ્ટ, કોડીના બેલ્ટ, જુમ્મર લટકણવાળા બેલ્ટ, લોક એન્ડ કી વાળા બેલ્ટ ગોલ્ડન, સીલ્વર ગંગાજમના બેલ્ટ, ઘડીયાળ સાથેના બેલ્ટ ડાયમંડ જડીત ફે્રેન્ડ લખેલ બેલ્ટ, બ્રેસ્લેટ ટાઇપના બેલ્ટ અમેરીકન ડાયમંડના સ્પે. લેડીઝ માટેના બેલ્ટ સાટીનની પટ્ટીમાં લખાણવાળા બેલ્ટ, નવરંગી બીટસ ના બેલ્ટ, પ્લાસ્ટીકના વોટર પ્રુફ લખાણવાળા બેલ્ટ માય ડીયર ફ્રેન્ડ, માય બેસ્ટ ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ ગ્રેટ ફ્રેન્ડ વી. લખાણવાળા બેલ્ટ, કીંગ અનને કવીનવાળા બેલ્ટ, બ્રોકન હાર્ટવાળા, કપલ બેલ્ટ, લેઘર બેલ્ટમાં મેટલના સીમ્બોલ વાળા બેલ્ટ, સંખ્યાબંધ ડીઝાઇનોના બેલ્ટ અમારે ત્યા આવેલ છે.

આ ઉપરાંત ફ્રેન્ડસ લખેલ કીચેઇન લોકેટ, રીસ્ટ વોચ, ફ્રેન્ડમના લખાણવાળા મગ, તથા શોપીસ, ફોટોફેમ, ફ્રેન્ડસ લખેલ વીટી, તથા બેઝ આવેલછે. ફ્રેન્ડસને મોકલવા માટેના સ્પે. ફે્રેન્ડસના કોટેશન વાળા કાર્ડસ આવેલ છે. જયાં ગોલ્ડન હાર્ટડ ફ્રેન્ડસ માય ડીયર ફેન્ડ, સ્ક્રેપ બુક, ડાયરી, ચોકલેટ તથાન ઉપરાંત ફ્રેન્ડસ ને ગીફટ આપવા માટે અમારે ત્યાં સંખ્યાબંધ આઇટમો ઉપલબ્ધ છે. ફ્રેન્ડશીપ ડે યુવા વર્ગ જ ઉજવે છે એવું નથી અમારે ત્યાં સીનીયર સીટીઝન તેમજ બાળકો પણ પોતાના મિત્ર માટે ખરીદી કરવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.