Abtak Media Google News

ડેનયુબ ગ્રુપના ડિરેકટર અને પાર્ટનર આતિફ રહેમાન બન્યા અબતકના મહેમાન

વિશ્ર્વ સ્તર ઉપર ખુબ જ પ્રચલીત એવી રીયલ એસ્ટેટ જાયન્ટ કંપની ડેનયુબ ગ્રુપ રાજકોટમાં આવી રહી છે. જે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ખુબ જ મહત્વપૂર્ણ અને વિકાસશીલ નિવડશે. ડેનયુબ ગ્રુપ વિશે જો આપણે માહીતી મેળવીએ તો આ એક એવી કંપની છે. જે અફોર્ડેબલ હાઉસીંગ સિસ્ટમમાં માને છે. એટલે દરેક વ્યકિતને પોતાનું ઘર હોય ત્યારે રાજકોટમાં ડેનયુબ ગ્રુપ આવવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટની કાર્યાપલ્ટ થશે. અને વિકાસ અગ્રેસર બનશે.

ડેનયુબ ગ્રુપ મિડલ ઇસ્ટમાં એટલે કે અરબીદેશોમાં પોતાનું આગવું સ્થાન ધરાવી રહી છે. ત્યારે ડેનયુબ ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેકટર અને પાર્ટનર આતિફ રહેમાન રાજકોટ અને સવિશેષ અબતકના મહેમાન બન્યા હતા. તેમની સાથે રુબરુ વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે નમસ્કાર અને ડેનયુબના વિશે જણાવવા માંગુ છું કે એક ખુબ જ મોટી સકસેસ સ્ટોરી છે. આ સ્ટોરી શરુ થઇ હતી. અમારા ગ્રુપના ચેરમેન એન્ડ ફાઉન્ડર રિઝવાન સાજનસર તેમણે એક નાનકડી દુકાન અને બે લોકો સાથે ૨૫ વર્ષ પહેલા શરુ કરી હતી. અને આજે અમારી કંપની સાડા ત્રણ બિલીયન તરફ ના એન્યુઅલ રેવન્યુ કરે છે અને ત્રણ હજાર એમ્પલોયક છે.

અને ખુબ ઇમ્પોર્ટન્ટ ચીજએ છે કે દોસ્તો જે એમ્પ્લોયઝ છે. રેવન્યું છે. બીઝનેસ છે એ તો બધુ છે જ પરંતુ મુળ ઇમ્પોરટનટ ચીજ છે અમારા વિશે તે રપ વર્ષમાં બેદાગ અને બીલકુલ કોન્ફીડન્ટ અમારી બ્રાન્ડ છે જે અમે ક્રિએટ કરી છે. અને તે બહુ મોટું અચીવમેન્ટ છે. જેમાં રેવન્યુ આવી જાય છે. પ્રોફીટ આવી જાય છે. બિઝનેશ થઇ જાય છે. પરંતુ૨૫ વર્ષો સુધી ધંધો કરો છો અને બિલકુલ બેદાગ કામ રહ્યું છે. તે ખુબ મોટું અચિવમેન્ટ છે. અમારા માટે અને આનું ક્રેડીટ જાય છે. જે અમારી સ્ટ્રેટેજી છે અમારું જે પ્લાનીંગ છે આ અમારી કંપની નથી. તમારી કંપની છે લોકોની કંપની છે અમે હંમેશા એવું બોલીએ છીએ કે આ લોકોની કંપની છે.

તમારી કંપની છે જયારે પણ તમે ડેનયુબની કોઇપણ પ્રોડકટમાં ડીલ કરતા હોય એ પછી ભલે બિલ્ડીંગ મટીરીયલ હોય, વિ. આર ધ લારજેસ્ટ બિલ્ડીંગ મટીરીયલ કંપની  જે ડેનયુબ હોમ છે. અમારું ફર્નીચરના સ્ટોક ચેન છે સત્તર સત્તર હજાર સ્કવેર ફુટના ર૦ શોરુમ છે. પુરા મીડલ ઇસ્ટમાં ડેનયુબ પાપ્રટીઝ જે ક્ધસ્ટ્રકશનનો બિઝનેશ કરે છે.

જે પહેલા શરુ કર્યો હતો તે આજ ટોપ પ બિલ્ડર્સમાં એક આવે છે સૌથી મજાની વાત એ છે કે અમારા જે હિન્દુસ્તાની ભાઇઓ છે. એના માટે ગર્વની વાત એ છે કે પહેલા ચાર નામ છે તે સેમી ગર્વમેન્ટ અથવા ગર્વમેન્ટ કંપનીછે. અને પાંચમું નામ છે તે અમારું નામ છે. તે ખુબ જ મોટુ અચીવમેન્ટ છે તેના બે કારણ છે બિલ્ડર દરેક જગ્યા દુનિયામાં કયાંક પણ ચાલ્યા જાવ આ પ્રોબ્લેમ ફકત ઇન્ડીયામાં નથી બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે વોટ યુ ડીલીવર એન્ડ વેન યુ ડીલીવર તમે કઇ કવોલીટી બનાવીને કસ્ટમર્સને આપો છો અને તમે કયા સમયે બનાવીને આપો છો. આ બે વસ્તુમાં અમારું ફોકસ હોય છે.

ઘેટ સીટ તમે અગર સહી ટાઇમ પર જે તમે પ્રોમીસ કરેલ છે. તે પ્રોમીસના હીસાબે તમે પ્રોપટી બનાવીને આપો છો. અને સારી કવોલીટીથી બનાવીને આપ્યું હોય તો તો આહીસ સી વાત છે કે તે ગ્રાહક તમારા ફેવરમાં આવી જાય છે. અને આ અમારું સીમપલ મોડલ રહ્યું છે. અને તેના પર અમારી કંપની ચાલતી રહી છે. અમારું એક બાજુ બેઇઝીક પ્રોસપર   ધંધાનું ઇકોનોમીઝમ સ્કેલ ૧૦૦ રૂ  ૧૦ લોકોથી કમાવા કરતા ૧૦ રૂ ૧૦૦ લોકો કમાવો  તો એક નાના માજીંગથી અમે કામ કરીએ છીએ જેટલી પણ અમારી પ્રોપટીઝ તમે જોઇ લ્યો વી આર ધ ફાઇવ યર અર્ફોડેબલ હાઉસીંગ અને ગર્વમેન્ટની તરફથી જે રીમાર્કસ મળે છે ઇટ ઇઝ  પ્રાઇમ ટુ કોલ ધ અર્ફોડેબલ ધીઝ ઇઝ લકઝરી તો આવું ગર્વમેન્ટ ઓફીસીયલ આવી ને કઇને જાય છે. સતીષભાઇ, પરાગભાઇ દુબઇ આવી ને જોઇ ચુકયા છે. અમારી પ્રોપટીઝ કેવી રીતે છે તમને કોઇપણ એગલથી તમને અફોડેબલ ફકત તમને પ્રાઇઝમાં દેખાશે. પરંતુ પ્રોટપી ખુબ જ લકઝરીયસ મળશે.

એ તમને પ્રોમીસ છે તમને એક નાનકડું એકઝામયલ આપું તો કોરોલાના પ્રાઇઝમાં કેબેરી આપવાનું છે. તેવો અમારો એજન્ડો છે.

સૌથી પહેલા વસ્તુએ છે કે દુબઇની જે ઇકોનોમી છે તે પ્રોગ્રેસીવ ઇકોનોમી રહી છે રિસેશન છે. તે સૌથી મોટી ટેસ્ટ હતી. દુબઇ માટે જેના પછી ૨૦/૩ થી ફલાઇંગ કલસમાં જેને કહીએ દુબઇને ઉભુ કરવામાં આવ્યું છે જે એક ડ્રાઇવર હોય તેની સાચી પહેચાન એકસીડન્ટ પછી થાય કે તેના માં કેટલી સ્કીલ છે અને તેવી જ રીતે દુબઇમાં સ્કીલ માટે ટેસ્ટ થયો, તેવી જ રીતે રીસેપ્સનલ પછી દુબઇને એકરયુઅલ ટેસ્ટ  થયો. જેમાં દુબઇ ઉમરીને બહા આવ્યું. અને જબરદસ્ત માર્કેટમાં ઉછાળ આવ્યો. જેવી રીતે સતીષભાલએ વાત કરી એકસ્પોની તે ખુબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે. તે એક ઓલ્પીક કે ફુટબોલ વર્લ્ડકપ નથી. જોવા જઇને અને પુરો થઇ ગયા પછી ઘરે જતા રહ્યા. આ એકસ્પો ૨૦-૨૦ ૬ મહિનામાં ર૦૦ થી વધુ કટ્રીઝથી લોકો આવે છે. અને પાર્ટીસીપેટ કરે છે તો પુરા મીડલ ઇસ્ટમાં પોતાનું માર્કેટ ક્રિએટ કરવા માંગે છે.

જયારે તમે મિડલ ઇસ્ટ વાત કરો છો તો ફકત એક જ નામ સૌથી પહેલા નંબર પર આવે છે કે છે દુબઇ બાકી બધા નંબર ૫૦ પછી આવે છે તો આપણે ઇન્ફરાસ્ટ્રકરની વાત કરીએ બેકીંગ સિસ્ટમની વાત કરીએ, ટેલીકોમ સિસ્ટમની વાત કરીએ તેમાં ઓલવેઇઝ નંબર વન પર ત્યાં શરુઆતથી સિસ્ટમ બની ગઇ છે. અગર દુબઇમાં કાંઇ કરવું છે. તો નંબર વન હોવું જોઇએ. બાકી નથી કરવું આ એક સિસ્ટમ બની ગઇ છે

જેનાથી પ્રોગે્રસીવ ઇકોનોમી અને એકસ્પોની જબરદસ્ત ઇમ્પેકટ આવવાની છે. દોસ્તો હું જે કહ્યું છું તેના પર બિલકુલ વિશ્ર્વાસ ના કરો હું તમને એક સિમ્પલ એકઝામપલ આપું છું. પહેલા એકસ્પો મિલાનમા થયો.

તેની પહેલાનો એકસ્પો સ્નેહાઇમાં થયો. તમે ગુગલમાં જાવ અને સર્ચ કરો કે એકસ્પો ની પહેલા પોટપીના શું રેટ હતા. અને એકસ્પો પછી પ્રોપટીનાં શું રેટ છે. એકસ્પો પછી સ્કેનાઇમાં રેટ દસ ગણા વધી ગયા. તો અત્યારે પ્રોપટીઝમાં રોકાણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે બીજી વસ્તુ એ છે કે જે લોકો એકસ્પોમાં આવશે કે જેઓને બેઇઝ બનાવી પોતાનો બીઝનેશ એકસ્ટાબલીઝ કરશે. તો સાથે સાથે ત્યાં એકમ્પલોયમેન્ટ જનરેટ થશે. ટ્રાન્સપોટેશન તથા વેરા હાઉસીસ નવા ખુલશે. તથા નવી ઇન્ડસ્ટ્રીઝ થશે. મતબલ વધુ ઇન્ડસ્ટ્રીઝ સાથે વધુ પોપયુલેશન પણ થશે સાથે વધુ  રિયલ એસ્ટેટ પણ વધશે. રોજબરોજ ની જરુરીયાત જેમ કે માણસ રાશન લેવા પણ જાય કે રહેવા માટેનું ઘર હોય કે પછી હોટલ જવાનું હોય આ બધામાં રિયલ એસ્ટેટ વગર કામ શકય જ નથી. રિયલ એસ્ટેટ એ કહી શકાય કે વિશ્ર્વમાં બધી ઇન્ડસ્ટ્રીઝ માટેનું બેકબોન છે. વાત જો રિયલ એસ્ટેટના રીટનની કરીએ તો આ બધો ડીમાન્ડ અને સપ્લાયનો મામલો હોય છે. જો ઇન્ડીયામાં રીયલ એસ્ટેટના રિટનની હાલની પરિસ્થીતિની વાત કરીએ તો લોકો  એક બે ટકા રિટન પર પણ પ્રોપટી ખરીદી લેતા હોય છે.

જયારે દુબઇની અંદર એવરેજ પ્રોપટી રિટન ૮ ટકા હોય છે પણ જો ડેનયુબ પ્રોપટીની વાત કરીએ તો અમારું એ માનવું છે કે હરેક ચીઝ વસ્તુ પર સારુ રીટન મળવું જોઇએ. જે માટે અમારું જે પેમેન્ટ પ્લાન છે. તે પ્રમાણે અમારી પ્રોપટી પર મીનીમમ ૧પ ટકાનું રિટન મળે છે. ડેનયુબ પ્રોપટીની સ્ટાટીંગ પચાસ લાખથી જ થાય છે ધારો કે જો કોઇ વ્યકિત એક કરોડની પ્રોપટી ખરીદે છે. ત્યારે તેમને હેન્ડઓવર સુધી પચાસ લાખનું જ પેમેન્ટ આપવાનું રહે છે. પચાસ લાખ પછીની જે રેન્ટલ ઇન્કમ છે. તે મીનીમન ૧પ ટકા સુધી નીકળે છે.

આ ટકાવારી સૌથી નીચી છે. ત્યારે કોઇપણ જગ્યાએ રિયલ એસ્ટેટ પર આટલું રીટન મળવું શકય જ નથી. પ્રોપટી લેવી કોઇપણ માણસ માટે પછી એ ગરીબ હોય કે અમીર એક સ્વપ્ન સમાન જ છે.અને ડેનયુબની એ જવાબદારી છે કે તે સામાન્ય લોકોના પણ સપના પુરા કરે જો ડેનયુબ કંપનીની વાત કરવામાં આવે તો અમારો એજન્ડા છે એ દસ લોકો પાસેથી ૧૦૦ ‚પિયા કમાયીએ બીજી વસ્તુ અમે લોકો લાર્જેસ્ટ  બિલ્ડીંગ મટીરીયલ કંપની છીએ જેથી કરીને પ્રોપટીમાં જે માલ વપરાય છે તે અમારી કંપનીનો જ વાપરવામાં આવે છે.

જેના કારણે અમે પ્રોપટીનો રેઈટ નીચો રાખી શકીએ છીએ. ત્રીજી વાત કરીએ જો ઈન્વેસ્ટમેન્ટ રિકયુરીટીની કે જે ખુબ જ અગત્યની વસ્તુ છે. જયારે કોઈપણ વ્યકિત પોતાના ખિસ્સામાંથી પ્રોપટીમાં ઈન્વેસ્ટ કરવા પૈસા ખર્ચે છે ત્યારે રિકયુરીટી અને સેફટી છે કે નહીં તે જાણવું ખુબ જ અગત્યનું છે. જયારે ડેન્યુબમાં વાત કરવામાં આવે તો અહીં જયારે કોઈ પ્રોપર્ટી ખરીદે છે ત્યારે જે રિયલસ્ટેટ લો છે તે પ્રમાણે પૈસા ગર્વમેન્ટ કંટ્રોલ એસ્ટ્રો ખાતામાં જાય છે. બીજી વાત સેફટીની કરીએ તો જયારે કોઇ વ્યકિત ડેન્યુબની પ્રોપર્ટી ખરીદે છે. ત્યારે તે ૨૫ વર્ષ જુની અને બેદાગ કંપની ડેન્યુલ સાથે જોડાય છે. ૨૫ વર્ષ સુધી એક રેપ્યુટેશન સાથે અમે કામ કરી રહ્યા છીએ. જેનો પણ ગ્રાહકોને ફાયદો મળે છે. ત્રીજી જો વાત કરવામાં આવે તો ડેન્યુબમાં ૨૫ થી ૩૦ અપગ્રેડ કોઈપણ જાતના પોસ્ટ વગર અને સમયસર ડિલીવરી સાથે મળે છે. જો અમને ભારતમાં પણ ઘર બનાવવાની તક મળશે તો તે અમારા માટે એક સાકાર સ્વપ્ન સમાન છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, હું કોઈ રિસર્ચમાં નથી જાણતો પરંતુ હું ચોકકસ પણે માનું છું કે, ગુજરાતી અને પંજાબી લોકોને સુજ પૈસાની ઘણી સારી હોય છે અને જયારે કોઈપણ ગુજરાતી અમારી પ્રોપટી ખરીદે છે ત્યારે એ અમારા માટે એક ફાઈનલ સ્ટેમ્પ જેવું જ છે. કારણકે ગુજરાતી હંમેશા કોઈપણ જગ્યાએ રોકાણ કરે છે. ત્યારે તે પ્રોપર્ટી ચોકકસપણે ખરીદવા લાયક જ હોય છે. દુબઈમાં અમને જયારે ગુજરાતીઓ તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે જ અમારું સ્વપ્ન હતું કે ભારતમાં પણ કે જે અમારું પોતાનું બીજુ ઘર છે ત્યાં આવીને અમે લોકો સાથે જોડાય અને તેજ હેતુથી અમે રાજકોટમાં અમારી ઓફિસ ખોલવા જઈ રહ્યા છીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, અમે માનીએ છીએ કે ધંધામાં એક વર્ષથી વધારેનો પ્લાનિંગ ન હોવું જોઈએ. કારણકે જો એક વર્ષથી વધારાનું પ્લાનિંગ કરીએ ત્યારે તે જવાબદારીઓ વધારે છે. તેનો મતલબ એ છેકે જે ગ્રાહકો પૈસા રોકે છે તેના આપણે રિસ્ક ઉપર પૈસા નાખીએ છીએ. માટે જ અમે અમારા ધંધા માટે એક વર્ષનું જ પ્લાનિંગ કરી ચાલતા હોય છીએ.

માટે જ અમે એક જ પ્રોજેકટ પર એક ટાઈમે કામ કરતા હોય છીએ. એક પ્રોજેકટની જાહેરાત કરી તેને વેંચી પછી જ અમે બીજા પ્રોજેકટની શ‚આત કરીએ છીએ. જેનો હેતુ એજ છે કે જે લોકોએ અમારી સાથે જોડાય પૈસા રોકયા છે. તેના ઈન્વેસ્ટમેન્ટને અમે પુરી સિકયોરીટી આપી શકીએ. જો રાજકોટ ઓફિસની વાત કરીએ તો ઓફિસની જે જગ્યા અને બિલ્ડીંગ અમે જોઈ ત્યારે જ મને ખુબ જ પોઝીટીવ વાઈબસ આવ્યા અને મારા આત્મવિશ્ર્વાસ પણ વધી ગયો. રાજકોટમાં ખુબ જ સોફેસ્ટીકેટેડ ઈન્વેસ્ટરો રહેલા છે કે જેઓ પૈસા ઈન્વેસ્ટ કરવાનું સમજે છે. જેઓ રિસ્ક લેવામાં પણ માને છે. જયારે રાજકોટમાં આવા ઈન્વેસ્ટરો સામે સારું ઈન્વેસ્ટમેન્ટ સાથે હાઈ રિટન પ્રોજેકટ આપીએ છીએ ત્યારે તેઓ ઈન્વેસ્ટમેન્ટ માટે જલ્દીથી તૈયાર થતા હોય છે. બિઝનેસ તો એક નિયમ છેકે હાઈ રિસ્ક હાઈ રિટર્ન અને લો રિસ્ટ લો રિટર્ન જયારે ડેન્યુબમાં ઉલ્ટુ છે અમારે ત્યાં લો રિસ્ટ અને હાઈ રિટર્ન મળે છે અને મારું ચોકકસ પણે માનવું છે કે એ દિવસ દુર નથી જયારે દુબઈમાં અમે ખાસ રાજકોટ માટે જ એક બિલ્ડીંગ ઉભું કરીએ. પ્રોપટી લેવી કે ન લેવી તે વ્યકિતગત છે. પરંતુ અમારી ઓફિસ જયારે રાજકોટમાં ખુલવા જઈ રહી છે ત્યારે અમારી એક રાજકોટના લોકોને નમ્ર અપીલ છે કે એક વખત અમારી ઓફિસની મુલાકાત અચુકપણે કરે.

વધુમાં રાજકોટ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મને ખુબ જ તકો દેખાય રહી છે અને અહીંથી જતાની સાથે જ હું ગુજરાતી શિખવાનું ચાલુ કરી દઈશ અને અંતમાં તેણે જણાવ્યું હતું કે, અમારી ઓફિસમાં ગ્રાહકોને બધી જ જાણકારી તો આપવામાં આવશે જ સાથે સાથે જે પ્રોપર્ટી તેમને ૨ વર્ષ પછી મળવાની છે. તેની દિવાલો, લાદી, પડદાઓ કેવા રહેશે તે અત્યારે જ તેમને પસંદગી કરવા મળશે. અમારી ફકત સેલ ઓફિસ નહીં હોય પરંતુ ક્ધસલટન્સી ઓફિસ હશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.