Abtak Media Google News

સુરત શહેર આમ તો કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.ત્યારે વધુ એક ચોરી સામે આવે છે. સુરત શહેરમાં તસ્કરો ફરી બેફામ બન્યા હોય આ રીતે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ગુમાનજી રો હાઉસની ઘટના સામે આવે છે.

3 તરસ્કરોએ આ ચારોને અંજામ આપ્યો છે. તરસ્કરોએ ઘરનું તાળું તોડી રોકડ અને દાગીના સહિત અંદાજે 1 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા.રાત્રિના આશરે 3:30 વાગ્યાની આસપાસ ચોર ચોર ઘરમાં ઘૂસતા મકાન માલિકે બૂમાબૂમ કરતા આજુબાજુઈના લોકો ભેગા થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી અને તપાસ શરૂ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.