Abtak Media Google News

તુલસીનું નામ સાંભળીને, લોકોનાં મનમાં વિશ્વાસની લાગણી જાગૃત થાય જાઈ છે. ભારતમાં, તુલસીને પવિત્ર છોડનું શિર્ષક મળેલુ છે. તુલસીનો છોડ એક એવો છોડ છે જે ભારતમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીને ઘરોમાં રાખવાથી શુભ માનવામાં આવે છે. પરંતુ ધાર્મિક ગુણધર્મ ઉપરાંત, તેમાં કેટલીક વૈજ્ઞાનિક ગુણધર્મો પણ છે. જેનાથી તુલસીનું છોડ વધુ ઉપયોગી છે. એવું કહેવાય છે કે ઘરમાં તુલસીના છોડને લીધે રોગ અને  બીમારી ઘર સુધી નથી આવતી, કારણ કે તે રોગ નિવારક છોડ  છે. તુલસીનો છોડનો ઉપયોગ કરીને, ઘણાં રોગોથી ઘરમાં જ રાહત મળી જાય છે. સામાન્ય રીતે, બે પ્રકારનાં તુલસીનો છોડ ઘરમાં જોવા મળે છે, જેના પાંદડા સહેજ ઘાટા હોય છે અને બીજું જેનો રંગ થોડો હળવો હોય છે. આજે અમે તમને તુલસીનો છોડના કેટલાક એવા લાભો વિશે કહીશું જે તમે જાણીને હેરાન થય જશો…

તુલસીનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે પહેલાના જમાનમાં દવખાના જોવા ન મળતા ત્યારે મોટા ભાગના લોકો આ તુલસીનો ઉપયોગ કરીને તમામાં રોગોથી છુટકારો  મેળવતા હતા. તો આજે અમે તમે આ જૂની રૂઢિ તરીકે ઉપયોગમાં આવતા આ તુલસીના છોડનો દવા તરીકે કેમ ઉપયોગ કરવો તે બતાવીશુ…

શરદી – ઉધરસ થી છુટકારો આપે  છે…

1 19તુલસીના પાંદડાથી શરદી અને ઉધરસ થી તમે છુટકારો મેળવી સકો છો. દરોજના 4 થી 5 તુલસીના પાંદડા ખાવા થી શરદી અને ઉધરસ માં ખુબજ સુધારો જોવા મળે છે ને સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ઉપયોગી છે. આ ઉપરાંત આ પાંદડાનો ઉપયોગ તમે પીસીને પણ કરી સકો છો. તો આ રીતે તુલસીના પાન તમને શરદી અને ઉધરસ થી છુટકારો આપે છે.

મોઢાની દુર્ગંધ દૂર કરવામાં…

2 12 તુલસી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થય જાય છે. આ ઉપરાંત આનાથી કોઈપણ જાતનો સાઈડઇફેક્ટ પાન નથી થતી. તો જો તમને મોહની દુર્ગંધ અવનિ સમસ્યા હોય તો તમે તુલસીની થોડક પાંદડા  મોઢામાં રાખો અને થોડા સમય પછી આ દુર્ગંધ થી તમે છુટકારો મેળવી સકસો. આ રીતે તુલસી મોઢામાઠી આવતી દુર્ગંધ પાન ગાયબ થય શકે છે.

શરીરમાં કોઈપણ જગ્યાએ ઇજા થય હોય ત્યારે

3 13 જ્યારે શરીરમાં તમને કોઈપણ જગ્યાએ ઇજા થય હોય ત્યારે તે ઇજાને ખત્મ કરવા ઈજાની જગ્યાએ તુલસીના પંડ લગાડવાથી તે ઘાવ ભરાય જાય છે. આ ઉપરાંત તમને જો કોઈ જગ્યાએ બ્લાડિંગ નિકડતા હોય તો તે જગ્યાએ તુલસીના પાંદ અથવાતો તુલસીના પાંદનો રસ કાઢીને લગાડવાથી બ્લાડિંગ અટકી જાય છે.

કોઈપણ દર્દ માં ઉપયોગી…

4 8તુલસીનું તેલ બધા દર્દમાં ઉપયોગી થાય છે. જો તમારા શરીરમાં કોઈપણ જગ્યાએ દર્દ થતું હોય તો તમે તુલસીના તેલનો ઉપયોગ કરી સકો છો. આ તેલ તમારા દર્દને હળવો કરફી સકે છે અને તમામ દર્દ થી છુટકારો પાન આપી સકે  છે.

ડાયાબિટીસ અને ટીબી જેવા ભયંકર રોગથી છુટકારો…

5 6તુલસી ડાયાબિટીસ અને ટીબી જેવા ભયંકર રોગોથી છુટકારો આપે છે. આ તમામાં રોગ આજીવન રોગ માનવમાં આવે છે પરંતુ આ આ તમામાં રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં આવે છે .

આ રીતે તુલસી આવા ઘણા રોગોથી છુટકારો આપે  છે અને ઘરેલુ ઈલાજ તરીકે પાન કામ આવે છે. આ તમામાં ઉપાયો ઘરેલુ હોવાથી તે તરત અસર કરતું નથી પાનતું તે નિશ્ચિત પણે રાહત જરૂર આપે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.