Abtak Media Google News

મોટોરોલા આગામી દિવસોમાં 9 સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.આમાંથી એક ફોન એવો હશે જેની તમેકલ્પના પણ નહિ કરીશકો.આ સ્માર્ટફોનનું નામ moto x4 આ સ્માર્ટફોન  30જુને લોન્ચ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યાપ્રમાણે motox4માં મેટલ બોડીની જગ્યાએ ગ્લાસ ડીઝાઈન આપવામાં આવશે.આમાં બે રીયર કેમેરા હશે.આ ફીચર્સ અત્યારે ખુબજ ચર્ચામાં છે.motox4 પેહલો એવો સ્માર્ટફોન હશે જેમાં ડ્યુઅલ કેમેરા હશે.

આ સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GBની ફોનમેમરી આપવામાં આવી છે.તે અનુસાર આમાં ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 660 ચીપસેટ આપવામાં આવી છે.આ ફોનમાં 3800mAhની બેટરી આપવામાં આવી શકે છે.ભાવની વાત કરીએતો આ સ્માર્ટફોન ની કિમત ભારતમાં 21 હજારની આસપાસ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.