Abtak Media Google News

રેપના કારણો –આજે ભારતમાં રેપ અને મહિલાઓની છેડતીના કીસ્સાઓ ખુબ ઝડપથી વધી રહ્યા છે

અહીયા તો બાળકીઓં અને નાબાલીક છોકરીઓ સુધી રેપ થઈ રહ્યા છે અને મોટા ભાગના કિસ્સાઓમાં રેપના આરોપી બીજું કોય નહી પરંતુ પીડીતાના બાપ, ભાઈ અથવા કોઈ જાણકાર વ્યક્તિ  હોય છે. આયે દિવસોમાં મીડિયામાં રેપના અહેવાલોકે ખબરો છપાતી રહેછે. આ સમચાર જોય તમને લગતું હસે કે આખિર  કઈ તરફ જઈ  રહ્યો છે અને દેશમાં રેપના કિસ્સામાં ક્યાં કારણો છે.

તેથી ચાલો આજે અમે તમને દેશોમાં સ્ત્રીઓ પર વધતા રેપ કારણો

રેપના કારણો

1 સમાજમાં પુરુષોનું પ્રભુત્વ

ભારતીય સમાજમાં પુરુષોની સત્તાચાલે છેઅને અહિયાં સ્ત્રીયોને ઉપયોગની વસ્તુ સમજે છે તે તેમની પ્રત્યે હિંસાનું મોટું કારણ માનવામાં આવે છે મહિલાઓં પોતાના અધિકારોથી અજાણ છે અને નાનપણથી ઘરમાં અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા અપાતી નથી આ કારણોથી તેમને દયાની દ્રટીથી જોવાય છે આ કારણથી  મહિલાઓં તેમની સાથે થનારા અત્યાચારની ફરિયાદ કરવાની જગ્યાએ સહમત જાય છે

2 મહિલા પોલીસકર્મચારીઓની કમી

કોઇય વખત રેપ પીડિત મહિલા ખાલી એટલા માટે ફરિયાદ નથી કરાવતી કેમકે પોલીસ અધિકારીઓએ દ્વ્રારા પૂછવામાં વીચીત્ર અને કોઈ વખત ખરાબ(નબડા)સવાલો થી ડરાવે છે મહિલા પોલીસકર્મચારીઓની કમી ને કારણે અને  શરમના કારણે તેના પર થતાં આત્યાચારની ફરિયાદ કરતી વખતે વિસ્તારથી બધી વાત બોલી સકતા નથી દામિની કેસ પછી મહિલા પોલીસકર્મચારીઓની સખ્યમાં થોડો વધારો થયો છે.

3 જવાન VIP અને VVIP ની સુરક્ષામાં વ્યત છે

દેશના મોટાભાગના જવાનો મોટા મોટા નેતાઓની અને અધિકારીઓની સુરક્ષામાં તેનાત છે. દીલ્લીમાં 84000પોલીસ જવાનો માથી એકતૃત્યાંઉસ પોલીસ આમ જનતાની સેવા માં ઉપયોગી છે. એ ખુબજ નીરસ કરી દે તેવી વાત છે એવામાં મહિલાઓની સુરક્ષાની સાથે મજાક થઈ રહી છે.

4 સમાધાન કરવા માટે દબાવ

જો આપણાં સમાજ કોઈ છોકરી ની સાથે રેપ થયો હોયતો પરિવાર અને સમાજ તરફથી સમાધાન કરી લેવા માટે દબાવ કરવામાં આવે છે કેટલી વખત તો  આરોપી સાથે તેમના લગ્ન કરવી દેવામાં આવે છે.જેનાથી તેની હીમત વધી જાય છે. કેટલાક કિસ્સામાં પોલીસ પણ પીડિત મહિલાને સમાધાન માટે દબાણ કરીને કેસ લખતા નથી

5 અશ્લીલ વેબસાઇટ્સનું ચલણ

એક સંસોધન માં આ વાત સામે આવી કે પોર્ન સાઈટ વધારે ઉપયોગ ભારતીય કરે છે. આ પણ રેપ વધવાના કારણોમાં એક મુખ્ય કારણ છે  દિવસ આખો ખોટી વસ્તુ જોયા રખે છે સામાજિક મીડિયા પર આવી વસ્તુઓ જોય મગજ પર ખરાબ થઈ જાય છેઅને કોઈ ખોટા પગલા ભરી બેસે છેદામિની કેસમાં પણ આરોપીઓએ રેપ પહેલા પોર્ન વિડીઓ જોયતા. દેશમાં વધતા રેપના કારણો બીજા પણ હોય શકે છે પરંતુ આ પાંચ કારણો મુખ્ય છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.