Abtak Media Google News

હોળી ઉપર રિલીઝ થનાર અનુષ્કા શર્માની “પરી” ફિલ્મ ઉપરાંત એક એવી પણ ફિલ્મ છે આ ફિલ્મ ને ટક્કર આપશે તેવી વાત આવી છે અને આ ફિલ્મ દર્શકોનું ધ્યાન ખેચી શકે છે. ઓસ્કર નોમીનેટ અમેરિકાની “લેડી બર્ડ” નવેમ્બર 2017માં અમેરિકામાં રિલીઝ થઈ હતી અને સુપર હીટ પણ રહી હતી. અને આ ફિલ્મ ભારતમાં 2 માર્ચે રિલીઝ થવાની છે. આ “ લેડી બર્ડ ” એક કોમેડી ફિલ્મ છે જે એક માં અને છોકરી વચ્ચેના પ્રેમના સંબંધોને બતાવે છે.

૧૦ લાખ ડોલર ના ખર્ચે બનેલી આ ફિલ્મે અમેરિકામાં ૪૪ લાખ ડોલર ની કમાણી કરી હતી. આ ફિલ્મને ઓસ્કર એવોર્ડ માટે પણ નોમીનેટ કરવામાં આવી હતી.

હવે આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવામાં આવશે…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.