Abtak Media Google News

લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સ્ત્રીઓને મહેંદી કરવાનો અનોખો ચસ્કો હોય જ છે. તેમાં પણ આજ-કાલ એટલી બધી મહેંદી ડિઝાઇનની પેટર્ન આવી ચુકી છે કે જે તમને ખૂબ જ એકસ્ટ્રાઓર્ડીનરી લુક આપશે તો આ મહેંદી દ્વારા તમે પણ દેખાઇ શકો છો ગ્લેમરસ.

Best Marwari mehndi designs for hands foot 1– જો તમે જાડા હોય તો તમને એરેબિક ડિઝાઇનથી ર્ગોઝીયસ લુક મેળવી શકો છો.

simple mehndi designs for hands 39– જો તમને થોડીક જ મહેંદી કરવી ગમતી હોય તો ટ્રેન્ડી શોર્ટ ડિઝાઇન તમારા માટે યોગ્ય વિકલ્પ છે.

karwachauth mehndi designs 07– આ ઉપરાંત તમે અનારકલી પણ કરી શકો છો તેમાં તમારે માત્ર એક જ ડિઝાઇનર સર્કલ કરવાનું રહેશે જે અમેઝિંગ લુક્સ આપશે.

New Mehndi Designs 2014 For Eid Ul Azha 009– આજકાલ મેચિંગ મહેન્દીનો પણ ટ્રેન્ડ છે તમે બંને હાથને સાથે રાખો તો કંઇક સરસ ડિઝાઇન બને માટે તમે આ પણ ટ્રાય કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.