Abtak Media Google News
  • ઘર બેઠા ડેટા એન્ટ્રી – ઇન્ટરનેટ નાં કારણે લોકો ની જિંદગી ઘણી આસન થઈ ગઈ છે. આ ઇન્ટરનેટ ઉપર ઘણા પ્રકારની નોકરી ઉપલબ્ધ છે જેનાથી આપણે ઘર બેઠા પૈસા કમાઈ સાકી છી .
  • મોદી સરકાર પણ આવા લોકો ને કઈક આવોજ મોકો દેવા જઈ રહી છે.
  • મોદી સરકાર ઘર બેઠા ડેટા એન્ટ્રી ની નોકરી કરવાનો મોકોદે છે. રોજ 3 થી 4 કલાક કામ કરીને તમે મહિને એકસ્ટ્રા કમાય સકો છો.
  • આ કામ માં તમારે કાઇપણ રોકાણ કરવાની જરૂર નથી. આના માટે તમારા પાસે ફક્ત કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ.
  • કેન્દ્ર સરકારે લખો સરકારી ફાઇલો અને અન્ય કંપનીઓ ની ફાઇલ ને ડિજિટલ બનાવવાનું કામ ચાલું કરી દીધું છે. આ કામ માટે સરકારે એક વેબસાઇટ ચાલું કરી છે જ્યાં તમે પોતે રેજિસ્ટર કરીને આ કામ માં હિસ્સો લઈ સકો છો.
  • મોદી સરકારે ડિજિટલ ઈન્ડિયા વેબસાઇટ ચાલું કરી છે. અહી રેજિસ્ટર કરવા માટે તમારી પાસે આધારકાર્ડ હોવું ફરજિયાત છે. આ વેબસાઇટ પર રેજિસ્ટર કરવા માટે તમારે ઈ-મેલ આઇડી અને મોબાઇલ નંબર જેવી જાણકારી નાખવી જોસે.
  • રેજિસ્ટર કર્યા પછી તમારા સામે સ્નિપેટ્સ આવસે જે તમારી નીચે દીધેલી કોલમ માં લખવાની રહસે.
  • તમે જેટલા સબ્દ ટાઇપ કરસો તેના હિસાબે તમને પૈસા આપવામાં અવસે. આમાં તમે જેટલી જડપ થી ટાઇપ કરસો એની સામે તમને એટલાજ પૈસા આપવામાં અવસે.
  • આવી રીતે તમે ડેટા એન્ટ્રી કરીને તમે પૈસા કમાઈ સકો છો. જો તમે ઈચ્છો તો તમે આ પૈસા સરકારે દાન પણ કરી સકો છો.
  • આ કામ ચાલું કર્યા પેહલા આ કામ થી જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી લેવી॰

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.