Abtak Media Google News

પાવનકારી પુરુષોતમ માસના અંતિમ દિને એટલે કે અધિક અમાવસ્યાના શુભ અવસરે દ્વારકાના પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય હજારો ભાવિકોએ આજરોજ વહેલી સવારથી જ ગોમતી નદીમાં પુણ્યસ્નાનો લાભ લઈ પુણ્યનું ભાથું બાંઘ્યું હતું અને છપ્પન સીડી વાટે સ્વર્ગ દ્વારેથી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન મનોરથનો લાભ લીધો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.