Abtak Media Google News
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર આવેલ પટોળાના શો રૂમમાં લાખો રૂપિયાનાં પટોળા ચોરાયા છે.
સંજરી પ્લાઝામાં આવેલ સંસ્કૃતિ સિલ્ક પટોળા શો રૂમના માલિક પંકજભાઈ ડુંગરભાઈ મકવાણાના જણાવ્યું કે આશરે 25 લાખના પટોળા ની ચોરી થઈ છે.
ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે અને ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.