Abtak Media Google News

વિવિધ વોર્ડમાં કમલેશ મિ2ાણી, મોહનભાઈ કુંડા2ીયા, 2ામભાઈ મોક2ીયા, અ2વીંદ 2ૈયાણી, ગોવીંદભાઈ પટેલ, મેય2 ડો.પ્રદિપ

ડવ, લાખાભાઈ સાગઠીયા,  ભાનુબેન બાબ2ીયા,કશ્યપ શુકલ, 2ક્ષ્ાાબેન બોળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા

શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2ની એક સંયુક્ત અખબા2ી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસા2 આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત દ2 2વીવા2ે તમામ વોર્ડના શક્તિકેન્દ્રો ખાતે ટીફીન બેઠકનું આયોજન ક2વામાં આવી 2હયું છે તે અંતર્ગત શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના માર્ગદર્શન હેઠળ શહે2ના તમામ વોર્ડના શક્તિકેન્દ્રો ખાતે ટીફીન બેઠક યોજાઈ હતી.

આ તકે વિવિધ વોર્ડમાં શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, સાંસદો મોહનભાઈ કુંડા2ીયા, 2ામભાઈ મોક2ીયા, 2ાજયના મંત્રી અ2વીંદ 2ૈયાણી, ધા2ાસભ્યો ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,મેય2 ડો. પ્રદિપ ડવ,  ભાવનગ2 જિલ્લા ભાજપ પ્રભા2ી કશ્યપ શુકલ, 2ાજકોટ જીલ્લા ભાજપ પ્રભા2ી 2ક્ષ્ાાબેન બોળીયા, શહે2 ભાજપ મહામંત્રી કીશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિહ ઠાકુ2, વિધાનસભા-71ના પ્રભા2ી 2ાજુભાઈ બો2ીચા, ભાનુબેન બાબ2ીયા, શક્તિકેન્દ્ર ટીફીન બેઠકના ઈન્ચાર્જ 2ઘુભાઈ ધોળકીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત 2હયા હતા. અને આ ટીફીન બેઠક દ2મ્યાન કાર્યર્ક્તાઓ સાથે વિવિધ સંગઠનાત્મક બાબતો વિશે ચર્ચા-વિચા2ણા- પ2ામર્શ, આગામી કાર્યક્રમો વિશે માર્ગદર્શન, આજુબાજુના સ્થળો પ2 સ્વચ્છતા અભિયાન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.