Abtak Media Google News

૨૦ દિવસમાં ‘ટાઈગર’ ૩૦૦ કરોડનો થઈ ગયો છે. સલમાન-કેટરીનાની ફિલ્મ ‘ટાઈગર ઝિન્દા હે’ તારીખ ૨૨ ડિસેમ્બરે રીલીઝ થઈ હતી. ૧૧મી જાન્યુઆરી સુધીમાં આ ફિલ્મે ૩૦૦ કરોડની કલબમાં પ્રવેશ કરી લીધો છે. ભાઈજાન ખુશ, તેના ફેન ખુશ અને રૂપિયા ગણતા ગણતા નિર્માતા આદિત્ય ચોપરા ખુશ…ઔર કયા ચાહીયે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.