Abtak Media Google News

સલમાન ખાન અને કેટરિના કૈફની નવી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું ગીત Swagseswagat ને અત્યારે 29,296,214 લોકોંએ જોયું છે.

આ ગીતમાં સલમાન અને કેટરિના અલગ જ જોવા મળે છે. આ ગીતના લીરીક્સ મ્યુઝીક ડાયરેક્ટર વિશાલ અને શેખકના દ્વારા લખાયેલા છે.

જે રીતે ટ્રેલરની રાહ જોઈવાઈ હતી તે રીતે ખુબજ લોક પ્રિય રહ્યું હતું.અત્યાર સુધી, સોશિયલ મીડિયા પર આ ટ્રેલરે પણ ધુમ મચાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.