Abtak Media Google News

તા. ..૨૦૨૩ ગુરુવાર

સંવંત ૨૦૭૯ ચૈત્ર સુદ પૂનમ, હનુમાન જયંતિ,

નક્ષત્ર: હસ્ત  

યોગ: વ્યાઘાત

કરણ: બાલવ  

આજે  રાત્રે .૦૯ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  કન્યા ( , ,) ત્યારબાદ તુલા (,) રહેશે.

મેષ (,,): તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (,,): કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.


મિથુન (,,): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.


કર્ક (,): તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.


સિંહ (,): રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.


કન્યા ( , , ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.


તુલા (,) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.


વૃશ્ચિક ( , ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.


ધન ( , , , ): સગા સ્નેહી મિત્રોથી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર ( , ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ ( ,, ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.    

મીન ( , , ,): માનસિક ટેન્શન રહ્યા કરે,કામમાં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નોના નિરાકરણ કરવામાં સમય વીતે.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.