શહેરના વિરાણી ચોક ખાતે નવા બ્યુટીફીકેશન સાથેના સર્કલ બનાવી શહેરની સુંદરતામાં કરાયેલા વધારાને કાર પાકીંગ ઢાંકી લીધો છે. બ્યુટીફીકેશન ત્રિકોણ ફરતે ત્રિકોણ આકારે પાર્ક કરાયેલી ત્રણકાર પણ એ રીતે ગોઠવવામાં આવી છે કે બ્યુટીફીકેશન જેવી લાગે છે. વાહન ચાલકો પણ પાકીંગ માટેની જગ્યા શોધી લેતા હોય તેવું લાગી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર