Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ૭૧માં પ્રજાસતાક્પર્વ અને શ્રાવણ માસ તેમજ જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને લોક Vlcsnap 2017 08 10 10H20M18S66ડાયરાનું આયોજન વોર્ડ નં.૧મં આવેલાલાખના બંગલા પાસે કરવામાં આવ્યું હતુ જેમાં હાસ્ય સમ્રાટ ધી‚ભાઈ સરવૈયા, લોક ગાયક નારાયણ ઠાકર તથા અલ્પાબેન પટેલ દ્વારા લોક સાહિત્ય ગીતો અને ભજન દ્વારા રહેવાસીઓના દિલ જીતી લીધા હતા. ધી‚ભાઈ સરવૈયાએ પણ હાસ્ય સાથે દેશભકિતનું સાહિત્ય પીરસ્યું હતુ.

Advertisement

આ ત્રીવેણી સંગમ સમા કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલીકાના મેયર જયમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન જૈમીનભાઈ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.