Abtak Media Google News

Dsc 2175રામાપીર ચોકડી પાસે પેટ્રોલપંપ સામે આવેલ બીઓઆઈના એટીએમ મશીન તોડવાના તસ્કરોએ પ્રયાસ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રામાપીર ચોકડી ખાતેના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. તસ્કરથી મશીન ન તૂટતા પોતાના જૂના કપડા એટીએમ મશીન પાસે જ છોડીને જતો રહ્યાંનું બહાર આવ્યું છે જયારે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ નજીક અલ્હાબાદ બેંકના એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ થતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. (તસવીર: કરન વાડોલીયા)

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.