Abtak Media Google News

ધુળેટી પર્વ એટલે એક બિજા ને રંગ ઉડાડી રંગરંગાઈ જવાનુ પ્રવ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારા ની બજાર મા અદ્ભૂત આકર્ષક લાગે તેવી ભાત ભાત ની અને જાત જાત ની પિચકારી નુ આગમન થયું છે જેને જોતાં જ બાળકો થી લઈને મોટેરા યુવાનો પણ ખરીદી કરવા પગને રોકી લે છે. પાણી ના કલર ની અવનવી પિચકારી તો વર્ષોથી આવે છે પરંતુ આ વર્ષે અબિલગુલાલ અને ખાસ પાણી વગર ના કલર ઉડાવી શકાય તેવી પિચકારી પણ બજારમાં આવી છે જે ખાસ ખરીદી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.