Abtak Media Google News

ઉનાના શીવાજી પાર્ક પાછળ આઈસ ફેકટરી પાસે બનેલ લૂંટની ઘટનામાં ગુન્હો દાખલ થયેલ જેની તપાસ પો.સબ. ઈન્સ. એસ.જી.કાચા ચલાવતા હોય જે અનડીટેક ગુન્હો શોધી કાઢવા તપાસમાં હતા દરમ્યાન હકિકત આધારે સદરહુ ગુન્હાના કામના આરોપીઓ ઈમરાન ઉર્ફે કાલી કરીમભાઈ તાઈસુમરા મુસ્લીમ ઉ.૨૧ વશીક સલીમભાઈ મુલ્લા મુન્શી મુસ્લીમ ઉ.૨૪ રહે. બંને ઉના વાળાઓને ઝડપી પાડી સદરહુ લૂંટ અંગેનો અનડીટેકટ ગુન્હો ડીટેક કરી બંને આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.