Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ  સૂદ ની સુચના  થી જેતપુર સીટી પી.આઈ  એમ.એન.રાણા  , એચસી સંજયભાઈ પરમાર, પીસી ઘમભા જેઠવા , નારણભાઈ પંપાણીયા , દિવ્યેશભાઈ સુવા , ભાવેશભાઈ ચાવડા ને હકિકત મળેલ કે જેતપુર સાંરગપુલ પાસે ચોરી કરેલ મો.સા લઈ ને અનીલ કાળુભાઈ વાઘેલા કોળી તથા વિજય પરસોતમભાઈ ચાવડા કોળી રે બંને જેતપુર વાળા પાસે થી મો.સા રોકી પુછપરછ કરતા બંને મો.સા ચોરી કરેલ ની કબુલાત કરતા સદરહુ મો.સા ગો.તા ફસ્ટ ગુરન ૧૫૬/૧૭ ઈપીકો કલમ ૩૭૯ ના કામે ચોરી થયેલ હોય જેથી બંને મો.સા ની કિ.રુ ૪૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.