Abtak Media Google News

પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયું અને બાદ માં બંને બોટ ના દસ્તાવેજ પાકિસ્તાન મરીને કબ્જે કર્યા.
બંને બોટ ઓખા ની છે.
નવનીતિ અને ઓમકાર બોટ નું અપહરણ કરાયું.
એક બોટ નું ગુરુવારે જ્યારે બીજી બોટ નું આજ રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.