Abtak Media Google News

 રાધાકૃષ્ણ  મંદિર  લોકોની આસ્થાનું કેન્દ્ર  

Screenshot 5 13

વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો અરબી સમુદ્ર કિનારે આવેલો રળિયામણા વિસ્તાર તરીકે જાણીતો છે . અહી ધાર્મિક સ્થળો અને મંદિરોની બોલબાલા છે .

કલગામ ખાતે આવેલું રાધાકૃષ્ણનું મંદિર પરિવારને પ્રેમ અને આસ્થાથી જોડી રાખે છે . મંદિરમાં પ્રવેશતાની સાથે રાધાકૃષ્ણનું તેજ વ્રુંદાવન સમા વાતાવરણની  અનુભૂતિ કરાવે છે . રાયનીવાળા હનુમાનજીની  ગાથા જગવિખ્યાત છે , તો રાધાકૃષ્ણનું મંદિર ભક્તોને ખેચી લાવે છે .

Screenshot 6 13

હોળીમાં જાણે રાધાકૃષ્ણ ખુદ અવતરતા હોય તેમ લોકો એકબીજા સાથે ભળી  જાય છે . બારી સમાજ નાં લોકો દ્વારા બનાવાયેલા મંદિર નાં દર્શન કરી લોકો પરમ સુખનો અહેસાસ કરે છે .

 

રામ સોનગઢવાલા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.