Abtak Media Google News

                              એક અનોખા  ક્રેઝનો વિડીયો થયો વાઈરલ 

Whatsapp Image 2023 08 16 At 13.06.20

 મોગરાવાડીના ચાહકો ટ્રેક્ટર લઈ મુવી જોવા સિનેમા ઘર પહોંચ્યા સમગ્ર વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે .વર્ષ 2001માં સની દેઓલની બોલિવૂડ મુવી ગદર એ સમગ્ર દેશમાં   હતો આ મુવીમાં ભારત પાકિસ્તાન 1971 વોરની કહાની રજૂ કરાઈ હતી જેમાં સની દેઓલે તારા સીંઘનો પાત્ર રજૂ કર્યો હતો અને લઢત સમયે પોતાના પુત્રને પાકિસ્તાનથી પરત લાવ્યા હતા..તે સમયે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર ગડર મુવી એ 133 કરોડની કમાણી કરી હતી.. ત્યાર બાદ બોલિવૂડ જગતના પ્રખ્યાત ફિલ્મ સ્ટાર સની દેઓલે અલગ અલગ મુવીઓમાં પોતાની કલાકારી રજૂ કરી હતી..પરંતુ છેલ્લા કેટલાક સમયથી સની દેઓલની કોઈ બોલિવૂડ મુવી ન આવતા તેમના ચાહકોમાં આવનારી મુવી ગડર 2 ને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. Whatsapp Image 2023 08 16 At 11.35.14

 

 બ્લોકબસ્ટર મુવી ગડર 2 નિહાળવા માટે વલસાડના રાજહંસ સિનેમા ઘર ખાતે ટ્રેક્ટર લઈ કેટલાક યુવા યુવતીઓ,બાળકો સહિત વડિલો આવી પહોચતા લોકો અચંબામાં મુકાયા હતા.વલસાડના મોગરાવાડી દેસાઈ ફળિયું યુવક મિત્ર મંડળના યુવક યુવતીઓ 2 ટ્રેક્ટરમાં સવાર થઈ કુલ 42 લોકો રાજહંસ સિનેમા ખાતે ગડર 2 મુવી નિહાળવા આવી પહોચયા હતા અને સની દેઓલની મુવી ગડર 2 માટે પોતાની અનોખી ઉત્સૂકતા બતાવી હતી.

 

રામ સોનગઢવાલા 

 

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.