Abtak Media Google News

આ હોસ્પિટલમાં નથી એક પણ જગ્યા એ કેશ કાઉન્ટર 

માનવ સેવાટ્રસ્ટ સંચાલિત સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલમાં રોજ બે હજાર કરતા વધુ દર્દી નારાયણો સાથે બે હજાર કરતાં વધુ સહાયકોને ભોજન પ્રસાદ અને દવા મફત આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં 150થી વધુનો તબીબી સ્ટાફ છે. નર્સિંગની ઉતમ ટેક્નોલૉજીથી સજ્જ આરોગ્ય ધામ સૌરાસ્ટ્ર ગુજરાત સહિત પર પ્રાંતના દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ છે.રવિવારે વધુ તબીબોની સેવા મળતી રહે છે તેથી દર્દીને તપાસવા વિદેશ થી પણ ડોકટરોની ટિમ આવે છે.

સ્વામી નિર્દોષાનંદહોસ્પિટલમાં પ્રવેશતાજ ઈશ્વરની સ્વયમ હાજરીનો અહેસાસ કરાવતી માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ માનવતાનું વાસ્તવિક મંદિર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.