Abtak Media Google News

વલસાડ સમાચાર

 રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં GIDC વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કર્મચારીઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ત્રીજાની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.