Abtak Media Google News

પોતાની નવી ફિલ્મ ‘સૂઈ ધાગા’ લઈને  કઈક આ રીતે પ્રમોશન કરી રહ્યા છે વરુણ ધવન…

વરુણ ધવન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કલંક’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઉપરાંત વરુણ ધવનની થોડા સમયમાં જ ફિલ્મ ‘સુઈ ધાગા’માં પણ નજર આવવાના છે. તમને જણાવી દઈએ વરુણ ધવન હાલમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

વરુન ધવન શેવિંગ કરાવવા માટે તે એક લોકલ ભારત સલૂન માં સાઇકલ લઈને પહોંચ્યા હતા. વરુણ ધવન સાઇકલ લઈને જ્યારે મુંબઈના રસ્તા ઉપર નિકડ્યા ત્યારે લોકોને જરાય વિશ્વાસ આવ્યો ન હતો કે આ વરુણ ધવન હશે. અને જ્યારે બધાને ખબર પડી કે આ વરુણ ધવન છે ત્યારે બધા લોકો આ સલૂન ની બહાર ઊભા રહી ગયા હતા.

જુઓ વરુણ ધવનનો આ વિડીયો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.