Abtak Media Google News

અકસ્માત જોઈ CM વિજયભાઈ રૂપાણીએ કાફલો અટકાવી દીધો

મુખ્યમંત્રી વિજય રુપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે સરગાસણ પાસે એક એક્ટિવા વાહનને થયેલા અકસ્માત જોઇને પોતાના કોન્વોયને થંભાવી દીધો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને તાત્કાલિક સારવાર મળે એનો આદેશ આપ્યો હતો.

Whatsapp Image 2019 01 08 At 11.52.39 Am

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાફલામાંથી સ્પેર કારમાં ઈજા ગ્રસ્ત વ્યકતિને બેસાડી સારવાર માટે સરકારી સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ખસેડવા સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.