Abtak Media Google News

માનવસેવા યજ્ઞમાં સતત 60 વર્ષથી સેવરત સંસ્થામાં બુક બધીરોને શિક્ષણ,માવજત અને વોકેશનલ ટ્રેનિંગ થી પગભર બનાવતી બહેરા મૂંગા શાળા ને મળશે અધ્યતન સંકુલ

રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં માનવસેવા અને ખાસ કરીને બુક બધી રોની સેવા માટે જાણીતી વિરાણી બહેરા મૂંગા શાળા નું 12 કરોડના ખર્ચે કરવાના સંકલ્પ ટૂંક સમયમાં જ સિદ્ધ થવા જઈ રહ્યું છે

Advertisement

સતત અવિરત સેવાકીય પ્રવૃત્તિ સાથે સેવારત સંસ્થા  વિરાણી બહેરા મૂંગા શાળા નું સંચાલન સતત પણે સમય સાથે બદલાવ ના આવિષ્કારને અપનાવી અત્યંત આધુનિક રીતે બુક બધી બધીર બાળકોને શિક્ષણ અને જીવનના ઘડતર આપવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓમાં પ્રમુખ રજનીભાઈ બાવીશી મંત્રી ડોક્ટર નરેન્દ્ર ભાઈ દવે,ખજાનચી પ્રશાંતભાઈ વોરા અને પિયુષભાઈ વિરાણી મુંબઈ, સીએ પ્રવીણભાઈ ધોળકિયા, ડોક્ટર દર્શિતાબેન શાહ, આયુષભાઈ  વિરાણી મુંબઈ રાજેશભાઈ વિરાણી સાથે નૂ તુનીકરણ પ્રોજેક્ટ ક્ધવીનર તરીકે ઇંગ્લેન્ડના શૈલેષભાઈ વિરાણી સેવા આપી રહ્યા છે

વિરાણી બહેરા મૂંગા શાળા ની સેવાને વધુ સક્ષમ અને વિસ્તૃત બનાવવાની ની યોજના ના  તરીકે પરમ શ્રદ્ધેય ધીરજ મુનિ ના આજ્ઞા વર્તી પ્રોજેક્ટ થી વિરાણી બહેરા મૂંગા શાળા આધુનિક સુવિધાઓ ની સેવાનું એક અધ્યતન સંકુલ ના રૂપમાં નિર્માણ પામશે

નુતુનીકરણ સંકુલમાં ક્ધયા છાત્રાલય,પ્રાઇમરિ સ્કૂલ કુમાર છાત્રાલય ઓડિટોરિયમ હોલ માધ્યમિક શાળા, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, ભોજન ખંડ,ગ્રીન એનર્જી સોલાર ક્ધયા અને કુમાર છાત્રાલય,ઓફિસનું નુતુનીકરણ વેટિંગ લોન,લિફ્ટ, સોલાર ઇન્ડોરસ્પોટ લીફ્ટ  કીર્તિ સ્તભ આધાર સ્તંભ જેવી સુવિધાથી સજ અધ્યતન સંકુલમાં મુક બધીરો માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ થશે સંસ્થાની પ્રવૃતિઓમાં અભ્યાસ તેમ જ વ્યવસાયિક તાલીમ ની સાથોસાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે અને સમાજ પણ આવા બાળકોમાં રહેલી કલાથી વાકેફ થાય અને બાળકોને પોંતીકાપણું લાગે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે

રમતગમત સ્પર્ધા પ્રવાસ આનંદ મેળો વૃક્ષારોપણ ઉપર જાવો ના અલગ અલગ પ્રોજેક્ટ માટે વિસ્તરવામાં આવશે રોટરી  ક્લબ દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે પરસ્ દરમિયાન આવતા તહેવારો નવરાત્રી ધુળેટી પ્રજાસત્તાક દિન સ્વતંત્ર દિન શિક્ષક દિન ની પણ ઉજવણી કરવામાં આવે છે વિરાણી મુખમુધીર શાળામાં ધર્મસિત થશે માનવી કે કોઈ અકસ્માતના કારણે બધી જ બનેલા બાળકોને બાલમંદિર થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે,આ માટે દરેક શિક્ષકોએ બધી જ બાળકોને શિક્ષણ આપવાની ખાસ તાલીમ લીધી છે

બાળકોમાં દ્રષ્ટિ શક્તિ ખૂબ જ પાવરધી હોય એક વખત જોયેલું તેમને હંમેશા યાદ રહે છે અને એટલા માટે જ અહીં બાળકોને અભ્યાસની સાથે સાથે પગભર કરાવવા માટે વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે.જેમાં કોમ્પ્યુટર ની તાલીમ સ્ક્રીન પ્રિન્ટિંગ સીવણ કામ ભરત ગુંથણ હસ્તકલા નૃત્ય કલા ચિત્રકામ ગાર્ડની એકાઉન્ટ ટાઈપિંગ રસોઈ કામ અગરબત્તી બનાવવાની કામગીરી બ્યુટી પાર્લર બાળકોને ફોટોગ્રાફી પ્રેસ કામ કોમ્પ્યુટર માં ડીટીપી વર્ક વગેરેમાં પણ પારંગત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે 12 કરોડના ખર્ચે કાયાપલટ થી મુખ બધી શિક્ષણને આધુનિક અને વ્યાપક રૂપ મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.