Abtak Media Google News

હોસ્પિટલનાં સ્ટાફને રહેવા માટેના કવાટરોના શોચાલયના સોસખાડા ખૂલ્લા અને ઉભરાતી કુંડીઓની બદબુથી પીડાતા આરોગ્ય સ્ટાફ પરિવારો અને દર્દીઓ

અમરેલી જિલ્લાના વડીયા તાલુકા મથકે આવેલ રાતદિવસ ધમધમતી સિવિલ હોસ્પિટલ જ્યા બારી દરવાજાઓ મા ઉદ્યય નું સામ્રાજ્ય ઓપરેશન રૂમની બારીઓના બારસાગ મા ઉદ્યય અને ઓપરેશન રૂમમાં એસી પણ નહીં અને દર્દીઓને પીવાના પાણી માટે આરોપલાન્ટ પણ નહીં હાલ પ્રધાનમંત્રી વિદેશોમાં જઈને મોટી મોટી સોચાયની જાહેરાતો કરે છે.

Advertisement

Mov00A 9742ને વડીયા સિવિલ હોસ્પિટલના સ્ટાફને રહેવામાટે ની કવાટરો ના સોચાલયના સોસખાડાઓ માત્ર જમીનમાં ખુલ્લો ખાડો કરી ઉપયોગ થાય છે જે ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે.

Mov01D 2486 જે સુ.સા.હાઈસ્કૂલ નું વિદ્યાર્થીઓ માટે પી.ટી.ગ્રાઉન્ડ પણ છે જે સ્ટાફ ની કવાટરોને અડીને પાછળ આવેલ ઉભરાતી કુંડીઓ અને ખુલ્લા સોસખાડાની બદબુઓ થી સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ પીડાઈ રહયા છે તો હોસ્પિટલના સોચાલય કુંડીઓના લીધે ઉભરાતા જણાઈ રહયા છે.Mov01B 0078

એકજ ડોકટર થી ચાલતી હોસ્પિટલ જે લેખિત ઉચ્ચધિકારીઓને આપેલ છતાં કોઈ પગલાં નહીં…શુ સી.એચ.સી.મા બીસીજી મશીન શરૂ થશે ?..શુ ઉદ્યય થી લથપથ બારી દરવાજાના બારસાગો બદલશે ? શુ સોસખાડાઓની કુંડીઓનો હલ થશે ? શુ સ્કૂલના ગ્રાઉન્ડમાં ખુલ્લા સોસ ખાડાઓની બદબુ બંધ થશે ?તે એક સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.