Abtak Media Google News

તને સારામાં સારી કંપની અને નોકરી મળશે,અને મને પલ્ટનમાં બે સિતારાઓનો સાથ મળશે.

તારી નોકરી તારું જીવન ઘડશે ,જ્યારે મારી ફરજ જ મારૂ જીવન બનશે.

પળે પળે એવિ આશા સેવું છું કે જલ્દી મળું હું મારા માતા પિતાને..!

તું તહેવારોને ઉજવે છે પ્રકાશ અને ગીત સંગાથે , હું બંકરમાં મારા સાથી સાથે ઉજવું છું.

આપણે બને વિવાહિત છીએ પરંતુ તારી પત્ની રોજ સાંજે તારો દીદાર પામે છે ત્યારે મારી પત્ની મારી મારા દીર્ઘાયુની કામના કરે છે

તું તારા વેપારના અર્થે પરિભ્રમણ કરે છે, અને હું દેશ રક્ષા અર્થે સરહદો ફરું છું

આપણે બંને સફરેથી પરત ફરીએ છીએ , તારી સંગિની અને મારી સંગિની બને રડે છે.

તું લૂછે છે તારી સંગિનીના આંસુ પરંતુ હું તે નથી કરી શકતો

કારણ…કારણ કે ત્યાં મારૂ પાર્થિવ શરીર અને છાતી પર મેડલો હોય છે

તિરંગાના છાયે છાયે મારા જીવનમાં અંત આવે છે

જ્યારે તારે તો હજુ ઘણું જીવવાનું બાકી છે

આપણે બંને 18ની ઉમરે ઓળંગ્યો ઉંબરૉ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.