Abtak Media Google News

રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહનું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કેશોદ ધારાસભ્ય દેવાભાઇ માલમ પુર્વ ધારાસભ્યો હોદેદારો તથા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ પરિવાર સાથે સોમનાથ દર્શન જઇ રહ્યા છે ત્યારે કેશોદ એરપોર્ટ પર રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહનું આગમન થતા ભાજપના હોદેદારો અને આગેવાનો દ્વારા અમિત શાહનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહના આગમનની બપોરના એક વાગ્યાથી ભાજપના આગેવાનો હોદેદારો સ્વાગત માટે રાહ જોઇ રહ્યા હતા ત્યારે કેશોદ એરપોર્ટ પર અમિત શાહનું પોણા ચાર વાગ્યે આગમન થયું હતું ભાજપના આગેવાનો હોદેદારો દ્વારા સ્વાગત થયા બાદ ટુંકા રોકાણ બાદ અમિત શાહનું પરિવાર સાથે મોટર માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.