Abtak Media Google News

થોડા મહિના પેહલા દેશ જ્યારે નોટબંધી ની સમસ્યાથી પરેશાન હતો ત્યારે સરકારે એક કદમ ઉઠાવતા 500 અને 2000ની નવી નોટ બહાર પડી હતી. તમે ક્યારે વિચાર્યું છે કે નોટ પરની તસ્વીરોનો શું  કહે છે ? ચાલો જાણીએ આ તસ્વીરો પાછડનું રહસ્ય…

Advertisement
  • 1 રૂપિયાની નોટ

આ નોટની બનેલી તસવીર ઓધોગિક વિકાસને દર્શાવે છે.

  • 2 રૂપિયાની નોટ

આ નોટ પર પ્રસિદ્ધ આયભટ્ટ સેટેલાઈટ ની તસવીર વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આપણાં દેશ ની ઉન્નતિ અને સફળતાને દર્શાવે છે.

  • 5 રૂપિયાની નોટ

આ નોટ પર ફાર્મ મેકનીજ્મ ની તસવીર કૃષિ ક્ષેત્ર આપણી ઉન્નતિનું પ્રતિક દર્શાવે છે.

  • 10 રૂપિયાની નોટ

આ નોટ પરની તસવીર આપણાં દેશ ની પશુ વર્ગની વિભિન્તાને દર્શાવે છે.

  • 20 રૂપિયાની નોટ

આ નોટ પર બનેલી તસવીર સમુદ્ર, વૃક્ષ અને વિહંગમ દ્રશ્ય પોર્ટબ્લેયરનાં માઉન્ટ હેરિહટ લાઇટ હાઉસનાં છે

  • 50 રૂપિયાની નોટ

આ નોટ પર આપના દેશની કાર્યપાલિકા સાંસદ ની તસવીર છે . જે આપના દેશની લોકશાહી ને દર્શાવે છે.

  • 100 રૂપિયાની નોટ

આ નોટ પર બની માઉન્ટ કંચનજંધા જે દેશની ઊચાઈને દર્શાવે છે. આ દેશની સોથી ઊચી પર્વત ની ટોચ છે.

  • 500 રૂપિયાની નોટ

જૂની 500ની નોટ પર ગાંધી દ્વારા કરાયેલી દાંડી કૂચની તસવીર છે જે દેશનું સૌથી મહત્વ પૂર્ણ આંદોલન નમક સત્યાગ્રહ ને દર્શાવે છે.

  • 500 રૂપિયાની નોટ

નવી 500ની નોટ પર લાલ કિલ્લાની તસવીર છે જે આપણાં એતિહાસનું પ્રતિક છે.

  • 1000 રૂપિયાની નોટ

આ નોટ પર બની તસવીર ઇંડિયનહ ઈકોનોમી ને દર્શાવે છે.

  • 2000 ની નોટ

આ નોટ પર ચન્દ્રયાન ની તસવીર છે જે આપણાં દેશ અંતરિક્ષ મિશન નું પ્રતિનિધિત્વ કરે છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.