Abtak Media Google News

વેજીટેરીયન સેક્સ… શબ્દો વાંચીને કઈ નથી સમજાતું તેવો અનુભવ થતો હશે.. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા પાર્ટનર સાથે રોમાંટીક ડીનર કે પછી ડેટ પર તો ગયા જ હશો. પરંતુ શુ ક્યારેય વિચાર્યું છે કે તમારા પાર્ટનરને રોમાંસ સિવાય પણ કઈ નવું કંઇક ક્રિએટીવ પસંદ છે. અને આ પસંદગીમાં વેજીટેરીયન સેક્સનો પણ સમાવેશ થાય છે. તો શુ આપને વેજીટેરીયન સેક્સ શુ છે તે ખબર છે…? નહી? તો આવો જાણીએ વેજીટેરીયન સેક્સ વિશે….!

વેજીટેરીયન સેક્સમાં વિવિધ વ્યવહારોનો સમાવેશ થાય છે જેવા કે …..

-પ્રગાઢ આલિંગન(ટાઈટ હગ)
પાર્ટનરને તમારા પ્રત્યે આકર્ષિત કરવાની ઈચ્છા ધરાવો છો? તો આલિંગન કરવું એ ઉત્તમ ઉપાય છે. પહેલા સાથીને પ્રેમથી જાદુની ઝપ્પી આપી તો હશે જ અને પછી તમારા દિલની વાત કરતા કરતા આગળ વધો.

-આવેગાત્મક સ્પર્શ(સેક્સી ટચ)
પાર્ટનર સાથે રોજ રોમાંસ કરવાની ઈચ્છા હોય તો પહેલા તમારા સાથીને તે સ્પેશીયલ છે તેવી લાગણીનો અનુભવ કરાવવો જરૂરી છે. અને એટલે જ સ્પર્શ એ એક વિશ્વાસ અને સાથનું પ્રતિક છે.
એ ઉપરાંત સમાગમનું પહેલુ પગથીયું એટલે આવેગાત્મક સ્પર્શ. તમારા સ્પર્શના
થી જ તમારા સાથી સમર્પિત થઇ જશે.

-સેક્સી આઉટફીટ
તમારા સાથી તમારી સમક્ષ એજ જૂની પરંપરા બોરિંગ કપડામાં આવે તો ટે યોગ્યલાગણીની આપ-લે નહી કરી શકે પરંતુ સાથીને જો સેક્સી લુકમાં જોશો તો તરત જ લાગણીઓના પ્રહાવમાં વેહવાની ઈચ્છા થઇ આવશે. અને એટલે જ સાથીને સેક્સી લુક આવે તેવા આઉટફીટ એટલે કપડા ગીફ્ટમાં આપો.

-રોમાંસભરી વાતો
રાત્રે બંને પાર્ટનર આખા દિવસના કામથી કંટાળીને ભેગા થયા હોવ અને ત્યારે પણ ઓફીસ અને ઘરની કંટાળાજનક વાતો કરવાને બદલે રોમાંસ, એડલ્ટને શોભે તેવા એડલ્ટ જોક્સ તેમજ એકબિજાના શારીરિક અભીંગમના વખાણ કરી એક બીજાના સાથ ને મળી શકશો.
તો આ રીતે વેજીટેરીયન સેક્સનો આનંદ ઉઠાવ્યા બાદ નોનવેજ સેક્સ તરફ પ્રયાણ કરવાની તેમો ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.