Abtak Media Google News

બોન્સાઇ એ એક ટેકનિક છે. જેની મદદી નાનકડા પાત્રમાં, મોટા વૃક્ષની ટચૂકડી પ્રતિકૃતિ મેળવી શકાય છે.

F6Cn5Uaj9Oj4Oj0.Largeઆ ટેકનિક જાપાનમાં વિકસાવાઇ હતી.

આ ટેકનિક દ્વારા વૃક્ષને તેના સામાન્ય કદમાં વિકસતું અટકાવવામાં આવે છે.

Bonsaiઆ ટેકનિકી ઉછરેલાં કેટલાંક વૃક્ષો સૈકાઓ જૂનાં અને ઘણાં કિમતી હોય છે.

T 5150

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.