Abtak Media Google News

જ્યારે પણ કોઇપણ પ્રકારના દર્દ થાય ત્યાર જુની અને જાણીતી ટેકનીક ‘શેક’ લેવામાં આવતો હોય છે. ઘણી બિમારીઓમાં, રોગોમાં ગરમ શેક આપવો જોઇએ તો અમુકમાં ઠંડક આપવી જોઇએ તો કેમાં ઠંડો રોક કેમા ગરમ શેક આપવો તે કઇ રીતે જાણશો ?

– બેક-પેઇન :  બેક પેઇનની સમસ્યા ઓફિસ વર્ક કરનારાઓને વધુ થાય છે. તેવામાં તમે ગરમ પાણીથી સ્નાન લેવાનું વિચારો છો પરંતુ તે અસર કરતુ નથી બેક પેઇન માટે આઇઝશેક વધુ આરામ અપાવે છે.

– માસિક દુખાવો : જો તમને માસિકને લીધે શરીરમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીનો શેક લઇ શકો છો. અથવા ગરમ પાણીથી સ્નાન કરવાથી પણ રાહત થાય છે.

– જોડાનો દુખાવો : દિવસભરની ભાગદોડ બાદ સાંધાનો દુખાવો થઇ જતો હોય છે. પરંતુ તેમાં લોકો ગરમ શેક લેતા હોય છે. પરંતુ તે માત્ર તેમની ગેરસમજ છે. કારણ કે ઠંડો શેક લેવાથી તે ઝડપથી મટે છે.

– ફાટેલી  અસ્થિબંધન (સ્નાયુ) : ઘણાં લોકોના સ્નાયુ ખેચાવાની તકલીફ રહેતી હોય છે. તેમાં લોકો હિટ આપતા હોય છે પરંતુ તેના બદલે આઇસક્રિમ લગાડવાથી વધુ રાહત થાય છે.

– પગની પેનીમાં રતોજો : ઘણાં લોકોને પગમાં સોજો આવી જતો હોય છે. ત્યારે હિટ-શેક આપતા હોય છે પરંતુ તેને બદલે જો આઇસ શેક રાખવામાં આવે તો તે વધુ ઝડપથી મટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.