Abtak Media Google News

મેષ
વિવાદિત ભવન-વાહન પ્રતિષ્ઠા સંબંધી વિવાદથી લાભ પ્રાપ્તિનો યોગ. આર્થિક પ્રવૃત્તિઓ માટે વિશેષ દોડધામ અને ગહન સંશોધનનો યોગ.

વૃષભ
શિક્ષા, સંતાન, પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી ભાગ્યવર્ધક યોગ. રાજકીય ક્ષેત્રમાં ધન વૃદ્ધિનો વિશેષ યોગ. ગહન શોધનો યોગ

મિથુન
આર્થિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાઓ અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો યોગ. સંચિત ધન વૃદ્ધિ સંબંધી સમસ્યાઓ પર ખર્ચ વગેરેનો યોગ.

કર્ક
પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.

સિંહ
ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.

કન્યા
ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ શકે છે. વ્યાપારી વર્ગથી લાભ થવાની શક્યતા છે.

તુલા
બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરા થવાનો યોગ છે.

વૃશ્ચિક
કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે.

ધન
નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.

મકર
તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે, સ્થાયી સંપત્તિની આકાંક્ષા પૂર્ણ થવાની સંભાવના રહેશે. વાંચવા લખવાનાં કાર્યમાં રુચિ જાગૃત થશે.

કુંભ
કુટુંબમાં શાંતિ રહેશે. વ્યવસાયિક યોજનાઓમાં સફળતા મળશે. માન-સન્માનનો યોગ બનશે. આવક-ખર્ચ સમાન રહેશે. સારી સોબતથી લાભ થશે.

મીન
આવકનાં સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ. વ્યાપારિક વર્ગ માટે લાભ મેળવવાનો ઉત્તમ સમય. સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.