Abtak Media Google News

સ્ત્રી પુરુષના શારીરિક સંબંસ્ધો હમેશા અમંદ દાયક અને સ્વાસ્થ હોવા જોઈએ, પરંતુ એવું ઘણીવાર બને છે કે સંભોગમાં કેટલીક બેદરકારીના કારણે તેના ગંભીર પરિનામોનો સામનો કરવાનો વારો આવે છે. તો ક્યારેક એવું પણ બને છે કે પુરૂષોને આ પ્રકારની લપરવહીના કારણે તેના ગુપતંગમાં એલર્જી થાય છે જેના માટે અમુક ખાશ કારણો જવાબદાર હોય છે તો આવો જાણીએ કે કેવા પ્રકારના કારણોથી પુરુષોના પેનિસમાં એલર્જી ઉત્પન્ન થાય છે?

ડાયાબિટીસ ….

બીએલડીમાં સુગરનું હાઇ લવલ હોવાથી પુરુષને તેના ગુપતંગમાં લાલ ડાઘા અને રેશિષ થાય છે જેનું મુખ્ય કારણ ડાયાબિટીસ હોય શકે છે. અને જ્યારે પેનિસમાં બળતરા અને લાલાશ આવે છે ત્યારે એંટીબાયોટિક્સ કે એંટીએલર્જન્સ કોઈ ઉપયોગમાં નથી આવતા. તેવા સમયે સાવચેતી વર્તી પોતાનું સુગર લેવલ માપવવું જોઈએ.

લેટેસ્ટ કોન્ડોમ….

સુરક્ષિત શારીરિક સંબંધો માટે કોન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે પરંતુ કેલક કિસ્સામાં કોન્ડોમ એલર્જીનું મુખ્ય કારણ પુરવાર થાય છે. જેમાં લેટેસ્ટ કોમદોમનો સમાગમ દરમિયાન ઉપયોગ કરવાથી પેનિસમાં ખંજવાળ આવવાની સાથે લાલાશ પણ આવે છે જેના ગંભીર પરિણામો આવે છે. આ મુશ્કેલીથી બચવા બજારમાં માલ્ટા લેટેસ્ટ મુક્ત કોણડોમનો ઉપયોગ કરવો હિતાવહ રહે છે . એ વાત અલગ છે કે એ પ્રકારના કોન્ડોમ થોડા મોંઘા પડે છે પરંતુ તેના ઉપયોગથી પનિસને લગતી એલર્જીથી બચી શકાય છે.

કેટલીક પ્રકારની એલર્જીઓ…

કેલક અપવાદરૂપ કિસ્સામાં એવું પણ બને છે કે પુરુષના ગુપતંગમાં થતી બળતરા અને એલર્જીક રીએક્શન, દુ:ખાવો અને ખંજવાળનું કારણ ગુપતંગના વાળ અને તેના થતી જુ પણ હોય શકે આ ઉપરાંત સ્ત્રીઓ માં સેક્સ સમયે થતો સ્ત્રાવ પણ તેનું મુખ્ય કારણ હોય શકે છે.

ગુપ્ત રોગનું સંક્રમણ….

પેનિસમાં થતી એલર્જીનું બીજું એક અન્ય કર્ણ છે સેક્સ્યુયલ ટ્રાન્સમિટેડ ડીસીઝ. સમાગમ સમયે ઇન્ટરકોર્ષ કરવામાં આવે છે ત્યારે જો સ્ત્રીને તેના ગુપતંગમાં આ પ્રકારનો કોઈ પણ રોગ થયો હોય તેવા સમયે સેક્સ બાદ પુરુષને પેનિસના ભાગમાં અને તેની આજુબાજુના ભાગમાં એલર્જી થવાની શંભાવનાઓ વધી જાય છે.

સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ….

ઘણા પુરુષો એવું મને છે કે સ્ત્રીઓના વજઇનમાં થતાં સ્ત્રાવના કારણે તેને પેનિસમાં ઇન્ફેકશન થાય છે.પરંતુ ખરેખરતો તેના માટે કેટલીક એવી પ્રોડક્ટ જવાબદાર હોય છે જે સંભોગ દરમિયાન સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

લ્યુબ્રીકેશનની ઉણપ …..

જ્યારે યુગલ સમાગમમાં ઓતપ્રોત હોય છે ત્યારે ખૂબ ઉત્તેજીત હોય છે, તેવા સમયે સત્રમાં ઘણીવાર લ્યુબસની ઉણપ સારજે છે, જેના કારણે પેનિસમાં લાલાશ અને ચામડીના પ્રશ્નો ખાડા થાય છે. આ પ્રકારનું સેક્સ અને ઈંટરકોર્ષ સ્ત્રીઓ મારે દુ:ખદાયી સાબિત થાય છે.

પેનિસની એલર્જીને દૂર કરવાના ઉપાય….

પૃશોએ ગુપતંગની એલર્જીથી બચવા માટે કેટલાક એવા ફેબ્રિક્સનો ઉપયોગ કરવો જોઈએ તેમજ એવા ક્રીમ અને લોત્શ્ન પણ લગાવવા જોઈએ જેનાથી એલર્જીથી રાહત મળે.બજારમાં પણ ખાશ એવા પેનિસ હેલ્થ ક્રીમ ઉપલબ્ધ છે જે કારગર સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.