Abtak Media Google News

જો આપને એવું લાગે કે સિઁફિલિસ છે તો બને એટલાં ઝડપ થી ડોક્ટર પાસે જાવ . ડોક્ટર બ્લડ અનેં યુરિન ટેસ્ટ કરશે અનેં જો ચાંદા દેખાતા હોય ત્યાં થી ચામડી લઇ બાયોપ્સી કરશે તેમાં સિઁફિલિસ નાં બેકટેરિયા છે કે નહીં તે તપાસ કરાવશે. જો ડોક્ટર ને એવું માલુમ થાશે કે દર્દી nuro syphillis નો શિકાર છે તો ડોક્ટર ચેતારજ્જૂ માં થી પંક્ચર કરી સેમ્પલ લઈ તપાસ કરાવશે.ગર્ભા અવાસ્થ માં જો સ્ત્રી ને સિઁફિલિસ નું ઇન્ફેકશન હોય તો બાળક ને નાયડુ દ્રારા સિઁફિલિસ નું ઇન્ફેકશન થઈ શકે છે.આ પ્રકારે ગર્ભ ને નુકશાન થાઈ છે.

Knowledge Corner Logo 1

  • સિઁફિલિસ ની ટ્રીટમેન્ટ :

પ્રાથમિક અને દ્વિતિય તબક્કા નું સિઁફિલિસ penicillin injectionથી મટી શકે છે. જે એક કારગત ટ્રીટમેન્ટ છે.જો કોઈ દર્દી ને penicillin ની એલર્જી હોય તો બીજી ગોળી દ્રારા પણ મટી શકે છે. જેમ કે Doxycycline, Azithromycin, Ceftrioxone inj.

જો કોઈ દર્દી ને nuro syphillis હોય તો તેને રોજ એક ઇન્જેકશન penicillin નું નશ માં આપવા માં આવે છે.જેમા લાંબુ હોસ્પિટલ નું રોકાણ પણ થઈ શકે  છે. સામાન્ય રીતે સિઁફિલિસ નું ઇન્ફેકશન દવા કરાવ્યા પછી ફરી વાર થતુ નથી જો એક વાર માં બધા બેકટેરિયા મારી જાય તો.

જ્યારે દવા ચાલુ હોય તયારે સેક્સ ને ટાળો. જયાં સુધી ચાંદા સંપૂર્ણ પણે સુકાઈ નો જાય ત્યાં સુધી અને ડોક્ટર જયાં સુધી છૂટ નો આપે ત્યાં સુધી સેક્સ નાં કરો.જો આપને સિઁફિલિસ હોય તો આપના પાર્ટનર ને પણ સિઁફિલિસ હોય શકે છે. તેની પણ તાપસ જરુરી છે. જ્યાં સુધી બને પાર્ટનર ને સિઁફિલિસ સંપુર્ણ પણે મટી નાં જાય ત્યાં સુધી સેક્સ નાં કરો.

  • સિઁફિલિસ થતુ કઈ રીતે અટકાવી શકાય/ટાળી શકાય?

સિઁફિલિસ ને અટકાવ માટે safe sex કરો. કોઈ પણ પ્રકાર ની સેક્સ ની પ્રવૃતિ માં ભજ્ઞક્ષમજ્ઞળ વાપરો. ઘણાં બધા લોકો સાથે સેક્સ કરવા નું ટાળો.મુખ મૈથુન કોન્ડોમ પહેરી ને કરો બિજા એ ઉપયોગ કરેલા sex toys નો ઉપયોગ ન કરો.STD (sex transmitted disisi) નું સક્રીનીન્ગ કરાવો અને જો આ રોગ જણાય તો પેરેન્ટ્સ ને જાણ કરો. સિઁફિલિસ સિઁરિંજ દ્રારા પણ ફેલાય છે. બિજા ની સિઁરિંજ નો ઉપયોગ નો કરો સિઁફિલિસ હોય તેં લોકો ને બીજી શું તકલીફ પડી શકે?

  • ગર્ભવતી સ્ત્રી ને જોખમ:

જો ગર્ભવતી સ્ત્રી ને સિઁફિલિસ હોય તો તેને વહેલી ડિલિવરી થઈ શકે છે. અને ગર્ભપાત પણ થઈ શકે. માતા નો ચેપ ગર્ભ ને પણ લાગી શકે. બાળક માટે ખતરનાક નીવડી શકે.

  • HIV:

સિઁફિલિસ નું ચાંદુ  HIV નાં વાયરસ માટે એક પ્રવેશ દ્વાર સમાન છે.HIV VIRUS શરીર માં પ્રવેશ કરવા માટે સિઁફિલિસ નું ચાંદુ અગત્ય ની ભુમિકા ભજવે છે.

એક વાસ્તુ ની નોંધ લેવી જે લોકો ને HIV હોય તેને  syphillis પણ હોય શકે. જે લોકો ને ઇંઈંટ હોય તેને સિઁફિલિસ નું પરીક્ષણ કરાવું જોય અને જે લોકો ને સિઁફિલિસ હોય તેને HIV નું પરીક્ષણ કરાવું જોય.

  • સિઁફિકિસ નું પરિક્ષણ ક્યારે કરાવું જોય?

સિઁફિકિસ પ્રથમ તબક્કા માં થી સહૈલઈ થી બીજાં તબક્કા માં જાય છે.આ પ્રકાર નાં ભળતા લક્ષણો બીજા રોગ નાં પણ હોય છે એટ્લે ભુલ થઈ શકે છે. જો આ પ્રકાર નાં લક્ષણો પેહલા જોવા મળ્યા હોય અને પછી મટી ગયુ હોય તો આપનેસિઁફિલિસ નું પરીક્ષણ કરાવું જોય. એવું નો માની લેવું કે અત્યારે કોઈ લક્ષણો નાથી તો સિઁફિલિસ નહીં હોય

  • તમારે પરીક્ષણ ક્યાં સંજોગો મા કરાવું.:

જો તમે કોઈ જોડે unportected સેક્સ કર્યું હોય કે જેને સિઁફિલિસ હોવાં ની સંભાવના હોય. જો સ્ત્રી ગર્ભવતી હોય. જો કોઈ સ્ત્રી સેક્સ વર્કર હોય. જો તમે એક સાથે ઘણા બાધા પાર્ટનર સાથે સેક્સ કર્યું હોય (multipal sex) તમારુ કોઈ પાર્ટનર બીજા ઘણાં લોકો સાથે સેક્સ સંબંધ ધરાવતું હોય. જો આપ સજાતીય સંબંધ(ગે સેક્સ) ધરાવતાં હો.

જો સિઁફિલિસ નું પરીક્ષણ positive આવે તો તેની દવા નો કોર્ષ પૂરો કરવો જોય antibiotic નો કોર્ષ સંપુર્ણ થયો છે કે નહીં તેં જોવું જોય.જો લક્ષણો જતા રહ્યાં હોય તો પણ દવા લેવી જોય.સેક્સ થી દુર રેહવું જોય ટ્રીટમેન્ટ જયાં સુધી પુરી નો થાય ત્યાં સુધી જયાં સુધી ડોક્ટર રજા નો આપે ત્યાં સુધી સેક્સ નો કરવું જોઈએ. HIV  પરીક્ષણ પણ કરાવવું જ જોય. જો આપ સિઁફિલિસ POSITIVE હોય તો તમારે તમારા પાર્ટનર ને જાણ કરવી જોઇ.Hlv [human immuno deficiency virus]એ એક વાઇરસ થી ફેલાતો રોગ છે.HIV નાં વાઇરસ બે પ્રકાર નાં હોય છે. HIV ૧ અને HIV ૨ . HIV વાઇરસ લોહી માં છે કે નહીં તે અલગ અલગ પ્રકાર નાં લોહી નાં પરીક્ષણ પર થી નકકી કરી શકાય છે. hlv નો વાઇરસ શરીર મા આવી ગયા પછી તેને સંપુર્ણ પણે નષ્ટ કરી શકાતો નથી પરતું જો વહેલા સર તેનુ નિદાન કરવા મા આવે તો દર્દી માટે અછઝART(ANTI RETROVIRAL) પ્રકાર ની દવા ની મદદ થી વ્યક્તિ ને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપી શકાય છે.

  • HIV વાઇરસ ની કાર્ય કરવા ની પદ્ધતિ:

હવે આપડે વિસ્તૃત માં જાણી એ વશદ ની કાર્ય પદ્ધતિ.આપણા શરીર માં એક શળીક્ષય તુતયિંળ આવેલી છે જેને આપડે રોગપ્રતિકારક શક્તિ (boosting power) કહીયે છીએ. જ્યારે આપડા શરીર માં કોઇ પણ વાઇરસ અથવા બેકટેરિયા બહાર થી હુમલો કરે ત્યારે શળીક્ષય તુતયિંળ કાર્યરત થાય છે.અને તે વાઇરસ અને બેકટેરિયા સામે લડત કરી તેનો નાશ કરે છે.

આપડા લોહી માં ત્રણ પ્રકાર નાં કણો આવેલાં હોય છે. ૧) રક્ત કણ( RBC)  ૨) શ્વેત કણ (WBC)  ૩) ત્રાંક કણ (platlets).  આ ત્રણ કણો માં થી જે શ્વેત કણ છે તેં આપણા રક્ષક કોષ (immune power) છે જે બાહર થી આવતાં તમામ pathogen પર હુમલો કરી તેને મારી નાંખે છે અને રોગ સામે રક્ષણ પુરુ પાળે છે.

  • WBC નાં પ્રકાર (Type of white blood corposul)

1) Neutrophil
2) Lymphocytes
3) Eosinophils
4) Monocytes
5) Basophils

આ wbc ને વૈજ્ઞાનિક ભાષા માં “”T-CELL”” કેહવા માં આવે છે.હવે આપડે સમજીએ કે HIV વાઇરસ લોહી માં આવી કઈ રીતે ભાગ ભજવે છે.HIV વાઇરસ લોહી મા અપૂર્ણ વિકસિત અવસ્થા મા આવે છે. વશદ વાઇરસ નું જીવન ચક્ર રૂપાંતરણ વાળું છે.HIV વાઇરસ લોહી માં સ્થાનાંતર કરી થોડો સમય સુષુપ્ત અવસ્થા મા રહે છે(window period) જ્યારે યોગ્ય વાતાવરણ મળે ત્યારે તે સક્રિય થાય છે.તે લોહી મા આવેલાં T-Cell પર હુમલો કરે છે અને શ્વેત કણ પર પ્રસ્થાપિત થય શ્વેત કણ ની કોષ દીવાલ ને તોડી કોષ કેન્દ્ર માં છગઅ ને ભેડવે છે. આ પ્રકારે શ્વેત કણ ને જ ઇંઈંટ ઈઊકક માં રૂપાંતરિત કરે છે.ધીરે ધીરે બાધા જ ઠઇઈ ને HIV CELL માં ફેરવી નાંખે છે.એનો અર્થ એવો થયો આપડા રક્ષક કોષ જ ભક્ષક બની જાય છે. આમ આ પ્રકાર એ જે વ્યક્તિ ના શરીર માં HIV નો વાઇરસ હોય એની રોગપ્રતિકારક શક્તિ નષ્ટ થઈ જાય છે.

  • HIV થી કોઈ વ્યક્તિ મરતો નથી:

હકીકત મા HIV નાં ટઈંછઞજ થી કોઈ વ્યક્તિ નું મૃત્યુ થતુ નથી પરંતું HIV CELL લોહી માં રહેલાં શ્વેત કણ(wbc) કે જે રક્ષક કોષો છે એને વશદ ભયહહ માં રૂપાંતરિત કરતા જાય છે એટ્લે લોહી માં શ્વેત કણ ની સંખ્યા ઘટવા લગે છે. શ્વેત કણ ની સંખ્યા ઘટવા થી બહાર વાતાવરણ માં થી અલગ અલગ પ્રકાર નાં વાઇરસ અને બેકટેરિયા શરીર પર હુમલો કરે છે. જેમ કે ક્ષય TUBERCULOSIS) આ VIRUS ફેફસા ખલાસ કરે છે કેમ કે આ વાયરસ અને બેક્ટેરિયા સામે લડત કરવા માટે ઠઇઈ હોતા નાથી આમ દરેક રોગ ઘર કરે છે એક પછી એક અને શરીર ના બાધા અંગો રફશહ કરે છે.E-Colie vibrio Colery, TYPHI આવા અસંખ્ય વાયરસ અને બેકટેરિયા નો હુમલો શરીર પર થાય છે. આ બાધા બેકટેરિયા અને વાયરસ શરીર ને ખલાસ કારી નાંખે છે અને અંતે વ્યક્તિ નું મૃત્યુ નીપજે છે.

  • HIV WINDOW PERIOD શું છે?

હવે આપડે સમજીએ hiv winow period વીશે, વશદ નો વાઇરસ વ્યક્તિ નાં રુધિર માં આવે છે ત્યારે તેં સુષુપ્ત અવસ્થા મા ઘણો સમય સુધી પડ્યો રહે છે.તેં લોહી મા પરિભ્રમણ કરી મગજ જેવા અંગો માં છુપાઈ ને અવિકસિત અવસ્થા માં પ્રજનન સ્વરૂપે નિષ્ક્રીય સ્વરૂપે ઘણો સમય પડયો રહે છે. આ દરમ્યાન જો લોહી માં વશદ નું પરીક્ષણ(ટેસ્ટ) કરવા મા આવે તો રિપોટ negative આવે.પણ વ્યક્તિ હકીકત માં positive હોય છે. માટે જ્યારે hiv નું પરીક્ષણ કરવા માં આવે એનાં ૩ મહિના પછી ફરી વાર પરીક્ષણ કરાવું અને ફરી પાછુ ૩ મહિને પરીક્ષણ કરાવું આમ કુલ ૩ ઝયતિં કરાવા જોય. જો આ ૩ ટેસ્ટ negative આવે તો વ્યક્તિ hiv negative કેહવાય.સામન્ય રીતે ૂwindow period ૬ થી ૯ મહિના નો હોય છે.

 

  • HIV ની ટ્રીટમેન્ટ :

HIV જો વહેલાસર (early stage) માં નિદાન કરવા મા આવે તો તેવા દર્દી ને ART (anti retroviral therapy) દવા આપી ને ઘણુ લાંબુ અને સ્વસ્થ જીવન જીવાડી શકાય છે. આ માટે તેને નિયમિત આ દવા જીવન ભર (life time) લેવી પાળે છે.આ દવા થોડો સમય લઈ અને બંધ નો કરવી જોય જીવન ભર લેવી જોય. આ દવા લોહી મા રહેલા HIV નાં વાયરસ નું પ્રમાણ વધતું અટકાવે છે. એટ્લે કે VIROSTATIC DRUG છે.  એટ્લે લોહી માં HIV નો વધું ફેલાવો થતો અટકાવે છે અને શ્વેત કણ ને બચાવે છે. આ એકantiviral drug મિીલ છે જે દશફિહ હજ્ઞફમ ઘટાડે છે. એટ્લે કે શરીર માં બહાર થી આવતાં બિજા વાયરસ અને બેકટેરિયા ને રોકે છે

  • HIV  નાં લક્ષણો (Hiv symptoms):

શરૂવાત નાં સ્ટેજ માં hiv નાં કાંઈ ખાસ લક્ષણો જોવા મળતાં નથી. કોઇ પણ વ્યક્તિ ના લોહી માં hiv નો વાયરસ હોય તો તેં વ્યક્તિ ૭-૧૦ વર્ષ સ્વસ્થ જીવન જીવતો હોય છે.એટ્લે આપડે કોઈ પણ જોઇ ને નક્કી નો કરી શકીયે કે વ્યક્તિ hiv નો વાહક છે કે નહીં જો લોહી ની તાપસ કરાવા માં આવે તો જ ખબર પડે વ્યક્તિ ને hiv છે કે નહીં જ્યારે hiv ત્રીજા સ્ટેજ માં આવે ત્યાર લક્ષણો જોવા મળે તયારે AIDS થયો કેહવાય.

  • લક્ષણો:

વજન ઘટવૂ(weight loss): કોઈ પણ કરણ વીના એક બે મહિના માં ૫-૭ kg વજન ઘટી જવું, લાંબા સમય થી ઝાડા (diherioya) નો મટવા ગમે તેટલી દવા કર્યા પછી પણ નો મટે, ભુખ નો લાગવી, કોઈ પણ રોગ જલદી મટે નહીં વકરતૌ જ  જાય, અવાર નવાર દશફિહ ઇન્ફેકશન થવું, કાકડા થાવા, વારે ઘડીએ શરદી થાવી અને તાવ આવવો antibiotic લેવા છતાં નો માટે, ચામડી નાં રોગો થાવા દવા કરવા છતાં નો માટે.વારે ઘડીએ ઇન્ફેકશન લાગવું .જ્યારે આ પ્રકાર નાં લક્ષણો જોવા મળે ત્યારે AIDS ની શરૂવાત થય કેહવાય. Hiv અને AIDS બને એક નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.