Abtak Media Google News

પંખીઓના પંજામાં કુલ ચાર આંગળા હોય છે.2 63 જેમાંથી ત્રણ આંગળાં આગળ તરફ હોય છે. અને એક આંગળું પાછળ તરફ હોય છે.

Coloredpencildrawingofabird પંખીઓનાં આંગળાં સરસ રીતે વળી શકે છે. આથી તેનો ડાળ પર સરસ પકડ જમાવે છે.

1 74કઇં હલચલ કે ચહલપહલ થાય ત્યારે, ઉંઘમાંય, પંખીનાં પગનાં આંગળાં ડાળ સાથેની પકડ વધુ મજબૂત બનાવી દે છે.

Parus Atricapillusઆથી તેઓ ઉંઘતાં હોય ત્યારે ડાળ પરી પડી જતાં નથી.

B88269819Z1 20160816164014 000Gk89B1L22 0

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.