Abtak Media Google News

દેશભરમાં કાગળ પર ચાલતી કંપનીઓમાં દિલ્હી મહારાષ્ટ્ર પ્રદેશ વેસ્ટ બંગાળ તામિલનાડુ કેરેલા પછી ગુજરાતનો સાતમો નંબર

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી દ્વારા લોકસભામાં આપેલી વિગતો મુજબ ગુજરાતની કુલ 61 42 સેલ કંપનીઓ ને છેલ્લા ત્રણ વર્ષમાં  તાળા મારી દેવાયા છે, કંપનીઓ બંધ કરવાની ત્વારીખમાં સેલ કંપનીઓ બંધ થવાના ક્રમમાં ગુજરાતનો સાતમો નંબર આવે છે એપ્રિલ 2019 થી જુલાઈ 12 સુધીના આ સમયગાળામાં દિલ્હી મહારાષ્ટ્ર પ્રદેશ તામિલનાડુ અને કેરળ પછી કંપનીઓ બંધ કરવામાં ગુજરાતનો સાતમો નંબર આવે છે.

Advertisement

આ કંપનીઓને ઔદ્યોગિક અધિનિયમ 248 પબ્લિક એક કંપની એક્ટ અન્વયે રજીસ્ટર ઓફ કંપની આરોસી દ્વારા બંધ કરી દેવામાં આવી છે.સેલ કંપની એટલે શું. કોર્પોરેટ જગતમાં ખૂબ ગવાતી ચર્ચાતી શેલ કંપનીઓ ની વ્યાખ્યા જોવા જઈએ તો કંપની એક 2013 માં સેલ કંપનીઓ ની કોઈ વ્યાખ્યા મળતી નથી.

સામાન્ય રીતે માત્ર કાગળ પર ચાલતી કંપનીઓ અને જેનું અસ્તિત્વ માત્ર ને માત્ર અવેધ પ્રવૃતિઓ જેવી કે કરચોરી મની લોન્ડરિંગ નકલી માલિકી અને બેનામી સંપત્તિ ને થાળે પાડવા માટે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી કાગળ પર ની કંપનીઓને” સેલ કંપની’ કહેવાય છે.

દેશમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે નવા ઉદ્યોગોના સર્જન માટે સરકારના સતત પ્રયાસો રહે છે ત્યારે કેટલાક તત્વો સરકારી લાભ અને ખાસ કરીને કાગળ પર કંપનીઓ ઉભી કરીને કરચોરી અને નકલી માલિકી અને  બેનામી  સંપત્તિનો વ્યવહાર ,વહીવટ કરવા માટે કાગળ પર કંપનીઓ ચલાવે છે લોકસભામાં આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિગતો જાહેર કરવામાં આવી હતી.

રાજ્ય જીએસટી વિભાગ દ્વારા જે કંપનીઓ કાગળ પર ચલાવતી હોય અને જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યું હોય તેવી દોઢ લાખ જેટલી કંપનીઓ ને સીએચસીજીએસટી વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સર કરી છે 2019 2020-21 અને 21 22 ના વર્ષમાં વિભાગ દ્વારા કાગળ પર ચલાવતી કંપનીઓ અને ખર્ચોરી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો લાભ ખોટી રીતે મેળવવાના પ્રયાસ કરતી કંપનીઓને ઓળખીને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે .

ઔદ્યોગિક અધિનિયમમાં માત્ર જીએસટી વિભાગને જીએસટી રજીસ્ટ્રેશન રદ કરવાની સત્તા છે આરોસી અને અન્ય વિભાગ દ્વારા આવી નકલી સેલ કંપનીઓને રદ કરવાની છેલ્લા ત્રણ વર્ષની કામગીરીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6 000 કંપનીઓને શાળા મારી દેવામાં આવ્યા છે માત્ર કાગળ પર કંપની ને બંધ કરવામાં ગુજરાતનો સાતમો નંબર છે દિલ્હી મારા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તામિલનાડુ અને કેરલ પછી ₹6,000 કંપનીઓને તાળા મારીને ગુજરાતનો સાતમો નંબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.